શોધખોળ કરો

Cattle Issue : વડોદરામાં 4 વર્ષના બાળકને બચાવવા જતાં સગર્ભાને ઢોરે લીધી અડફેટે, ગર્ભમાં જ બાળકનું મોત

વડોદરામાં રખડતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી. સલાટવાળાની તુલસીભાઈની ચાલની ઘટના છે. મનીષાબેન નામની મહિલાના બાળકનું ગર્ભમાં જ મોત નીપજ્યું છે. 4 વર્ષના બાળકને બચાવવા જતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી.

Cattle Issue :  વડોદરામાં રખડતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી. સલાટવાળાની તુલસીભાઈની ચાલની ઘટના છે. મનીષાબેન નામની મહિલાના બાળકનું ગર્ભમાં જ મોત નીપજ્યું છે. 4 વર્ષના બાળકને બચાવવા જતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી. સ્થાનિકોએ સમગ્ર મામલે રોષ ઠાલવ્યો છે. 

હાલ સગર્ભા ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. સગર્ભાને પેટ,પેઢા અને ગુપ્તાંગોમાં ગંભીર ઇજાના સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે.  જે બાળક પર ઢોરે હુમલો કર્યો હતો તે બાળક સાથે વાત કરતા તેણે કહ્યું હું વાળ કપાવવા જતા ગાયે હુમલો કર્યો. મારી માતાએ મને એક બાજુ લઈ લીધો. સ્થાનિક રહીશોનો આક્રોશ છે. રખડતા ઢોર શહેરમાંથી બંધ કરાવવા માંગ.

Drugs : ડ્રગ્સ મુદ્દે ગુજરાત ATSનું મોટું ઓપરેશન, મધદરિયેથી 200 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ

અમદાવાદઃ ડ્રગ્સ મુદ્દે ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળી એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આઇએમબીએલથી 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે. મધદરિયેથી ડ્રગ્સ સાથે બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવ્યું છે. પંજાબના કપુરથલા જેલમાં બંધ એક નાઇઝીરીયન રેકેટ ચલાવતો હતો. પંજાબની જેલમાંથી ચલાવાતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સયુંકત મેગા ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક પાકીસ્તાની બોટ સાથે ૪૦ કિલો હેરોઈન ઝડપી પાડયું છે. પાકિસ્તાની બોટ અલ તૈયસાને બોટમાં સવાર ૬ પાકીસ્તાની ક્રુની પણ કરી અટકાયત. પાકિસ્તાની અલ તૈયસાને બોટમાં 200 કરોડની કિંમતનું આશરે 40 કિલો હેરોઇન વહન કરતી પકડાઇ. તપાસ માટે બોટને જખૌ લાવવામાં આવી રહી છે.

Gujarat Election : ઉમેદવારોની જાહેરાત સાથે AAPમાં કકળાટ શરૂ, પૈસાના જોરે ટિકિટ મળતી હોવાનો આક્ષેપ
અમદાવાદઃ ઉમેદવાર જાહેર થતાં જ આમ આદમી પાર્ટીમાં કકળાટ શરૂ થયો ચે. વેજલપુરના ઉમેદવાર સામે શહેર ઉપપ્રમુખની નારાજગી સામે આવી છે. અમદાવાદ આપના ઉપપ્રમુખ શાકિર શેખે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. કલ્પેશ પટેલે પૈસાના જોરે ટિકિટ મેળવી હોવાનો શાકિર શેખનો આક્ષેપ છે. આમ આદમી પાર્ટી પોતાના મુદ્દાઓથી ભટકી રહી છે.

કાર્યકરોની બાદબાકી કરી આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હોવાનો આક્ષેપ શેખે કર્યો છે. કલ્પેશ પટેલ આપનો કાર્યકર પણ નથી છતાં પૈસાના જોરે ટિકિટ આપી. અમદાવાદમાં આપને એકપણ બેઠક નથી મળવાની. હજુ ઘણા આગેવાનો અને કાર્યકરો નારાજ છે. આગામી દિવસોમાં આપના આગેવાનો અને કાર્યકરો રાજીનામા આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget