શોધખોળ કરો

પાદરા-જંબુસર હાઈવે પરની મોટી કંપનીમાં લાગી ભીષણ આગ, લોકોમાં મચી ગઈ અફરાતફી

પાદરાના વડું અને ધોબીકુવા ગામ પાસે આવેલ ડુંગરી અને લસણના પાવડર બનાવતી જૈન ફાર્મ ફ્રેશ ફૂડ કંપની રાતે અચાનક આગ લાગતાં અફરા તફરી મચી ગઈ હતી

પાદરા જંબુસર હાઇવે પર આવેલ વડું અને ધોબીકુવા ગામ પાસે આવેલ ડુંગરી અને લસણનો પાવડર બનાવતી જૈન ફાર્મ ફ્રેશ ફૂડ પ્રા.લી કંપનીમાં ભીષણ આગ લાગતા વડોદરા, પાદરા અને મહુવડ સહિત આસપાસના ફાયર ફાયટરો આગને કાબુ મેળવવા કામે લાગ્યા હતા. આગનો મેઝર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. પાદરાના વડું અને ધોબીકુવા ગામ પાસે આવેલ ડુંગરી અને લસણના પાવડર બનાવતી જૈન ફાર્મ ફ્રેશ ફૂડ કંપની રાતે અચાનક આગ લાગતાં અફરા તફરી મચી ગઈ હતી અને પ્રથમ મહુવડ અને સ્થાનિક પાદરા નગર પાલિકાના ફાયર ફાયટરો તેમજ આસપાસની કંપનીના ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. પરંતુ આગનો મેઝર કોલ હોવાથી વડોદરા સેવા સદનનું ફાયર ફાયટર પણ આવી પહોંચ્યું હતું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાં જ આસપાસ ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. કંપનીના વેરહાઉસમા અને અન્ય પાલન્ટમાં આગ પસરી હતી. વડું પોલીસ તથા પાદરા મામલતદાર ઓન દોડી આવ્યા હતા. 8 ફાયર ફાયટરો આગ ઓર કાબુ મેળવવા કામે લાગ્યા હતા અને પાણી ખાલી થતાં સામેની કંપનીમાંથી પાણી ભરીને લાવવામાં આવ્યું હતું. વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વેરહાઉસનો કેટલો ભાગ JCBની મદદથી તોડીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. મહુવડ ફાયર સ્ટેશનના રાજેન્દ્રસિંહ પઢીયારે જણાવ્યું હતું કે, મોડી રાતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, આગ નું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ માનવવામાં આવે છે, કંપનીમાં વ્યપક પ્રમાણે નુકશાન થયું છે પરતું કોઈ પણ જાનહાની થઈ ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget