શોધખોળ કરો

Ganesh Visarjan : છોટાઉદેપુરના નસવાડીમાં ગણપતિ વિસર્જન સમયે ડૂબી જતાં યુવકનું મોત

ગતરાત્રે નસવાડીમાં ગણપતિ વિસર્જન વખતે યુવક ડૂબ્યો હતો. ધર્મેશભાઈ ભલાભાઈ ઉર્ફે ભમ્પુ (ઉ. 30)નો સવારે મૃતદેહ મળી આવ્યો છે. અશ્વિન નદીમા ગઈકાલે નવી નગરીના ગણેશ વિશર્જન વખતે ઘટના બની હતી.

છોટાઉદેપુરઃ ગતરાત્રે નસવાડીમાં ગણપતિ વિસર્જન વખતે યુવક ડૂબ્યો હતો. ધર્મેશભાઈ ભલાભાઈ ઉર્ફે ભમ્પુ (ઉ. 30)નો સવારે મૃતદેહ મળી આવ્યો છે. અશ્વિન નદીમા ગઈકાલે નવી નગરીના ગણેશ વિશર્જન વખતે ઘટના બની હતી. નસવાડી પોલીસ સ્થળ પર પોહચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત :- ભાગળ વિસ્તારમાંથી ગણપતિ બાપ્પા ની શાહી સવારી. બેન્ડ બાજા સાથે ગણપતિ ની સવારી નીકળી. યુવાનોએ ડાન્સ કરી બાપ્પાને વિદાય આપી. વહેલી સવારે ગણપતિ બાપ્પાને વિસર્જન માટે લાવનાર મંડળોને સન્માનિત કરાયા. સુરત શહેરમાં વહેલું વિસર્જન હાથ ધરવા અપીલ.

અમદાવાદઃ આજે અનંત ચતુતદર્શી છે. આજે થશે દુંદાળા દેવનું વિસર્જન છે. 09 દિવસની આરાધના બાદ દશમે દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન. ગણેશમૂર્તિના વિસર્જનને લઈને રિવરફ્રન્ટ સહિત અનેક જગ્યાએ કોર્પોરેશને બનાવ્યા વિસર્જન કુંડ. બપોરથી DJ ના તાલ સાથે અમદાવાદીઓ મોટાપાયે કરશે ગણેશ મૂર્તિઓનું વિસર્જન.

Pitru Paksha 2022 Niyam: આ વખતે પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 25 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. પિતૃ પક્ષ દરમિયાન ચણા અને મસૂર સહિતની આ વસ્તુઓનુ સેવન  કરવું જોઈએનહિ તો પિતૃ ગુસ્સે થઈ જાય છે.

 હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષમાં પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે અને તેમના નામ પર તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પિતૃ પક્ષમાં ચણા ન ખાવા

ધાર્મિક માન્યતા અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન ચણા અને ચણામાંથી બનેલા પદાર્થો જેમ કે ચણાની દાળ અને સત્તુનું સેવન ન કરવું જોઈએ. કારણ કે શ્રાદ્ધ પક્ષમાં ચણા વર્જિત છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન ચણાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.

મસૂર દાળ

પિતૃ પક્ષમાં શ્રાદ્ધ દરમિયાન કાચા અનાજનું સેવન વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષ દરમિયાન મસૂરનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય કઠોળ, ચોખા, ઘઉં જેવા કાચા અનાજનું પણ પિતૃ પક્ષ દરમિયાન સેવન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, તેને ઉકાળીને ખાવું જોઈએ. શ્રાદ્ધ દરમિયાન મસૂરની દાળનો ઉપયોગ કોઈપણ સ્વરૂપમાં ન કરવો જોઈએ.

લસણ-ડુંગળીનું સેવન પ્રતિબંધિત છે

હિંદુ શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષ દરમિયાન લસણ-ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. લસણ અને ડુંગળીને તામસિક ખોરાકની શ્રેણીમાં ગણવામાં આવે છે. કહેવાય છે કે પિતૃપક્ષમાં આ વસ્તુઓનું સેવન કરવાથી પિતૃ ક્રોધિત થાય છે અને અસંતુષ્ટ રહે છે. આ કારણે કુંડળીમાં પિતૃ દોષ રહે છે.

પિતૃપક્ષમાં આ શાકભાજીનું સેવન પ્રતિબંધિત છે

પિતૃપક્ષ દરમિયાન પણ બટાકા, મૂળા, અરબી અને કંદ ધરાવતી શાકભાજીને ભૂલથી પણ  ન ખાવી  જોઈએ. આ સિવાય જે શાકભાજી જમીનની અંદર ઉગે છે તેનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. શ્રાદ્ધમાં આ શાકભાજી ન તો જાતે ખાવી જોઈએ અને ન તો બ્રાહ્મણોને ખવડાવવી જોઈએ અને તેમને દાન પણ આપવી વર્જિત છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS
ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS
સેન્સેક્સ - નિફ્ટી સતત પાંચમા દિવસે ભારે કડાકા સાથે બંધ, રોકાણકારોના 17,000,000,000,000 રૂપિયા ડૂબ્યા!
સેન્સેક્સ - નિફ્ટી સતત પાંચમા દિવસે ભારે કડાકા સાથે બંધ, રોકાણકારોના 17,000,000,000,000 રૂપિયા ડૂબ્યા!
EXCLUSIVE: જ્યાં માર્યો ગયો હિઝબુલ્લાહનો નવો ચીફ, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું abp ન્યૂઝ
EXCLUSIVE: જ્યાં માર્યો ગયો હિઝબુલ્લાહનો નવો ચીફ, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું abp ન્યૂઝ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Harsh Sanghavi | ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના...હર્ષ સંઘવીએ કોને કહ્યું આવું?Dahod Murder Case | નરાધમ આચાર્યએ કાંડ કર્યા પછી સાક્ષીઓને મોઢુ બંધ રાખવા ધમકાવ્યા, મોટો ખુલાસોShare Market | સતત બીજા દિવસે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની માર્કેટ પર ભયંકર અસર, જુઓ સ્થિતિIsrael-Lebanon conflict| ઈરાન-ઈઝરાયલ યુદ્ધને લઈને આજના ચોંકાવનારા સમાચાર | Abp Asmita | 4-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS
ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS
સેન્સેક્સ - નિફ્ટી સતત પાંચમા દિવસે ભારે કડાકા સાથે બંધ, રોકાણકારોના 17,000,000,000,000 રૂપિયા ડૂબ્યા!
સેન્સેક્સ - નિફ્ટી સતત પાંચમા દિવસે ભારે કડાકા સાથે બંધ, રોકાણકારોના 17,000,000,000,000 રૂપિયા ડૂબ્યા!
EXCLUSIVE: જ્યાં માર્યો ગયો હિઝબુલ્લાહનો નવો ચીફ, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું abp ન્યૂઝ
EXCLUSIVE: જ્યાં માર્યો ગયો હિઝબુલ્લાહનો નવો ચીફ, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું abp ન્યૂઝ
Heart Attack: હાઈ બીપી, કોલેસ્ટ્રોલ કે પછી તણાવ... કઈ બાબત હૃદયરોગના હુમલાનું સૌથી વધુ જોખમ ઊભું કરે છે?
Heart Attack: હાઈ બીપી, કોલેસ્ટ્રોલ કે પછી તણાવ... કઈ બાબત હૃદયરોગના હુમલાનું સૌથી વધુ જોખમ ઊભું કરે છે?
Gold Silver Rate: દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ આસમાને, જાણો 22-24 કેરેટ સોનું કેટલું મોંઘું થયું
Gold Silver Rate: દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ આસમાને, જાણો 22-24 કેરેટ સોનું કેટલું મોંઘું થયું
PHOTOS: વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરીને 'છેતરાયેલા' ભારતીય ક્રિકેટરો, અહીં જુઓ સંપૂર્ણ યાદી
PHOTOS: વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરીને 'છેતરાયેલા' ભારતીય ક્રિકેટરો, અહીં જુઓ સંપૂર્ણ યાદી
Nuclear Attack Threat:  અમેરિકા,ઈઝરાયેલ,ઈરાન કે લેબનોન નહીં, આ દેશે આપી હતી પરમાણુ હુમલાની ધમકી, કહ્યું- ઉડાવી દેશું
Nuclear Attack Threat: અમેરિકા,ઈઝરાયેલ,ઈરાન કે લેબનોન નહીં, આ દેશે આપી હતી પરમાણુ હુમલાની ધમકી, કહ્યું- ઉડાવી દેશું
Embed widget