શોધખોળ કરો
વડોદરા જિલ્લા પંચાયતમાં કોણ કોણ ચૂંટાયા ? ક્યા પક્ષના સભ્યને કેટલા મત મળ્યા ? જાણો વિગતે
વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ કુલ 27 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 7 બેઠકો પર જીત મેળવી હતી.

વડોદરા: ગુજરાતની જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો જયજયકાર થઈ ગયો છે. ભાજપે તમામ જિલ્લા પંચાયતો કબજે કરી છે. વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ કુલ 27 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 7 બેઠકો પર જીત મેળવી હતી. વડોદરા જિલ્લા પંચાયતમાં ક્યા પક્ષના ક્યા ઉમેદવાર ચૂંટાયા છે અને તેમને કેટલા મત મળ્યા છે તેની વિગતો અહીં આપી છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















