શોધખોળ કરો

વડોદરાઃ 14 વર્ષની બે બહેનો એક્ટ્રેસ બનવા ઘરેથી ચોરી કરીને નિકળી, જાણો પછી શું થયું ?

તેમનું અપહરણ થયું ન હતું પરંતુ વેબ સિરીઝો જોઇને મુંબઇ તરફ આકર્ષાયા હતા અને ઘેરથી ભાગી ગયા હતા.

વડોદરાઃ શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી અને ધોરણ-૧૦માં અંગ્રેજી માધ્યમમાં ભણતી બે 14 વર્ષીય કિશોરીઓ એક્ટ્રેસ બનવા માટે ઘર છોડીને ભાગી ગઈ હતી. વેબ સિરીઝમાં એક્ટિંગ કરવા માટે ઘરથી નીકળી હતી. જોકે, ઘરેથી નીકળ્યા પછી બંને ગભરાઇ જતા પરિવારને પોતાનું અપહરણ થયું છે, તેમ કહીને પોલીસ અને પરિવારને દોડતા કરી દીધા હતા. પોલીસે બંને બહેનોને ભરુચ પાસેથી શોધી કાઢી હતી. માંજલપુર વિસ્તારમાં રહેતી એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી કે, તેની ૧૪ વર્ષની દીકરી અને ભાણીનું લગ્નની લાલચ આપી અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયા છે. આ ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન રાત્રે કિશોરીનો ફોન તેની માતા પર આવ્યો હતો અને અપહરણ થયાનું જણાવ્યું હતું. એટલું જ નહીં માર માર્યાનું પણ જણાવ્યું હતું. તેમજ બંને વાપી હોવાનું કહ્યું હતું. આથી તાત્કાલિક પરિવારે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે મોબાઇલ લોકેશનના આધારે વાપી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરી પરુંત બંને બહેનો સ્થળ પર મળી ન હતી. થોડા સમય પછી કિશોરીએ ફરીથી ફોન કર્યો અને જણાવ્યું કે, અપહરણકારો તેમને કારમાં ભરુચ છોડી ગયા છે. જેથી પોલીસે ત્યાં તપાસ કરતાં તેઓ મળી આવ્યા હતા. પોલીસે મળી આવેલી બંને કિશોરીઓની પૂછપરછ કરતાં બંનેએ પોલીસને જણાવ્યું હતું કે, તેમનું અપહરણ થયું ન હતું પરંતુ વેબ સિરીઝો જોઇને મુંબઇ તરફ આકર્ષાયા હતા અને ઘેરથી ભાગી ગયા હતા. તેઓ એસ.ટી. ડેપો પર પહોંચીને બસમાં બેસી મુંબઇ જવા માટે નીકળ્યા હતાં પરંતુ રસ્તામાં બીક લાગતા ઘરના સભ્યોને સાચું કહેવું ના પડે તે માટે અપહરણ માટેનું નાટક કર્યું હતું. બંને બહેનોએ ઘેરથી લીધેલી રોકડ રકમ પણ સાથે રાખી હતી. બંનેએ પોતાનું સ્કૂટર જય અંબે સ્કૂલ પાસે મૂક્યું હતું, જે મળ્યા બાદ પોલીસ દોડતી થઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Embed widget