શોધખોળ કરો
પંચમહાલઃ પૂર્વ ધારાસભ્યના ભાઈએ કરી આત્મહત્યા, કારણ અંકબંધ
ગોધરા સ્થિત સમ્રાટનગર સોસાયટીના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

ગોધરાઃ મોરવાહડફ પૂર્વ ધારાસભ્ય નિમિશાબેન સુથારના ભાઈએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગોધરા સ્થિત સમ્રાટનગર સોસાયટીના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જોકે, આત્મહત્યાનું કારણ અંકબંધ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ, તેમનો મૃતદેહ પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
વધુ વાંચો




















