શોધખોળ કરો

VADODARA : નેશનલ હાઇવે નંબર 48 પર હિટ એન્ડ રનની ઘટના, એક શ્રમિક સાથે બાળકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત

મૃત પામેલ બાળક, શ્રમિકને 108 મારફતે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, જ્યારે બીજા શ્રમિકને સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

VADODARA :  નેશનલ હાઇવે નંબર 48 પર હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. નેશનલ હાઇવે નંબર 48 પર વડોદરા ભરૂચના ટ્રેક પર વાહનચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક શ્રમિક સહીત એક બાળકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મૃત પામેલ બાળક, શ્રમિકને 108 મારફતે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, જ્યારે બીજા શ્રમિકને સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

VADODARA : નેશનલ હાઇવે નંબર 48 પર હિટ એન્ડ રનની ઘટના, એક શ્રમિક સાથે બાળકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત

આ શ્રમિકો કંડારી ગામે ભંડારામાં જમવા જતા હતા તે દરમિયાન ઘટના ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કરજણના કંડારી ગામે ખેડૂતને ત્યાં ખેતીકામ કરતા શ્રમિક તેમજ બીજા ખેડૂતને ત્યાં ખેતીકામ કરતા શ્રમિક પોતાના બાળક સાથે ભંડારામાં જમવા માટે ચાલીને જતા હતા. કંડારી ગામે બંને શ્રમિકો અલગ અલગ ખેડૂતને ત્યાં ખેતી કામ કરતા હતા. હિટ એન્ડ રનની આ ઘટનામાં કરજણના પાછીયાપુરા ગામનો ખેતીકામ અર્થે કંડારી ગામે રહેતા શ્રમિકનું ઘટના સ્થળે મોત થયું છે. કરજણ પોલીસ ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી છે. 

માંગલેજ ચોકડી પાસે અકસ્માતમાં બે લોકોના મોત 
9 એપ્રિલે કરજણ નેશનલ હાઇવે નં. 48 પર માંગલેજ ચોકડી પાસે વડોદરા ભરૂચના ટ્રેક પર કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો છે. પુરઝડપે આવતા કારચાલકે કરજણના માંગલેજ ગામના વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમાટીભર્યું મોત થયું છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. કારનો નંબર   GJ 06 FQ 0051 હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ કરજણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.

સુરતમાં ભેસાણ ચોંકડી નજીક અકસ્માતમાં પિતા-પુત્રીનું મોત 
શહેરની ભેસાણ ચોકડી પાસે બાઇક પર જઈ રહેલા પિતા-પુત્રીને ટ્રકે ટક્કર મારતાં દીકરીનું મોત નીપજ્યું છે. મૃતક પ્રગતિની ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી હતી અને આજે અંગ્રેજીનું છેલ્લું પેપર હતું, ત્યારે અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે. બાઇક સવાર પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મૃતક પ્રગતિના પિતા ક્રિભકોમાં કોન્ટ્રાકટ સુપર વાઇઝર છે. બે સંતાનોમાં મોટી દીકરીનું નિધન થયું છે. પરિવારમાં શોકનો માહોલ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget