શોધખોળ કરો

Vadodara: CAએ ઓફિસની કર્મચારી 24 વર્ષની યુવતીને ફ્લેટમાં નગ્ન કરી બાંધ્યા શરીર સંબંધ, બીજા દિવસે ઈન્વેસ્ટરે આવીને માણ્યું શરીર સુખ..

યુવતી સાથે શરીર સુખ માણતા હોય તેનું વીડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. યુવતીએ  તેના સી.એ.બોસ અને એક ક્લાયન્ટે બળાત્કાર ગુજારી નગ્નાવસ્થામાં ફોટા પાડી લીધા હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

વડોદરાઃ વડોદરામાં રેસકોર્સ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પોતાની ઓફિસમાં કામ કરતી હરિયાણાની 24 વર્ષની યુવતી સાથે પરાણે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે સી.એ.ના ક્લાયન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ પણ યુવતીને ફ્લેટ પર આવીને તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા. ટ્રસ્ટીએ યુવતી સાથે શરીર સુખ માણતા હોય તેનું વીડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. યુવતીએ  તેના સી.એ.બોસ અને એક ક્લાયન્ટે બળાત્કાર ગુજારી નગ્નાવસ્થામાં ફોટા પાડી લીધા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. આ બનાવ અંગે યુવતીની ફરિયાદને આધારે ગોત્રી પોલીસે સી.એ.અશોક જૈન અને તેના ક્લાયન્ટ રાજુ ભટ્ટ સામે ગુનો નોંધ્યો છે.

આ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, હું વડોદરામાં પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવી હતી અને ટ્રેનિંગ માટે રેસકોર્સ ચકલી સર્કલ પાસેના  બિલ્ડિંગમાં પહેલા માળે આવેલી અશોક  જૈનની એમ્સ. કો એન્ડ સન્સ કંપનીમાં જોડાઇ હતી.અશોક જૈને મને દીવાળીપુરા વિસ્તારમાં એક ફ્લેટ પણ ભાડે લઇ આપ્યો હતો.

એક મહિના પહેલાં જૈન મર્સિડિઝ લઇ મારા ફ્લેટની નીચે આવ્યા હતા અને આજવા રોડની સહારા ઇન્ડસ્ટ્રિઝની જમીન સેબીમાંથી ફ્રી કરાવવાના કામ માટેની મીટિંગના નામે લઈ ગયા હતા. અમે વાસણારોડ પર હેલીગ્રીનના સાતમા માળે આવેલા તેમના ફ્લેટમાં ગયા હતા. ફ્લેટમાં પાવાગઢ મંદિરનો ટ્રસ્ટી રાજુ ભટ્ટ હાજર હતો. બોસે તેની ઓળખ  ઇન્વેસ્ટર રાજુ  ભટ્ટ તરીકે આપી હતી. એ પછી જૈને મને કેફી પીણું પીવડાવ્યું હતું. રાજુ ભટ્ટના  ગયા બાદ મારા શરીર સાથે અડપલાં કરી મારા કપડાં કાઢી મને નિર્વસ્ત્ર કરી દીધી હતી. જો કે મેં બૂમો પાડતાં તે મને ઘેર મૂકી ગયા હતા.

આ બનાવના આઠ-દસ દિવસ બાદ અશોક જૈન મારા  ફ્લેટ પર આવ્યા હતા. મેં તેમની સાથે જમવાનો મેં  ઇનકાર કરતાં મને વાળ પકડી માર માર્યો હતો અને  મને નગ્ન કરીને મારી સાથે પરાણે શરીર સુખ માણ્યું હતું. શરીર સંબંધ બાંધ્યા પછી તેમણે મને કહ્યું હતું કે, ઇન્વેસ્ટર રાજુને ખુશ કરી દેજે. બીજે દિવસે રાજુ ભટ્ટ આવ્યો હતો અને તેણે પણ જબરદસ્તી કરી ટીવી મારી મને ઘાયલ કરી હતી. તેનો લાભ લઈ તેણે પણ પરાણે શરીર સુખ માણીને  વીડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ બનાવ બાદ અશોક જૈને બીજા એક ક્લાયન્ટને ખુશ કરવાનું કહેતાં મેં ઇનકાર કર્યો હતો.  તેમણે મારા મિત્ર અલ્પેશ વાઘવાણીને ન્યૂડ ફોટા મોકલી અન્ય સ્થળે ફોટા વાયરલ કરવા ધમકી આપી હતી.  હું ગભરાઇને દિલ્હી ચાલી ગઇ હતી અને હવે ફરિયાદ કરવા આવી છું. પોલીસે આ ફરિયાદને આધારે અશોક જૈન (રોકડનાથ સોસાયટી, દીવાળી પુરા ) અને રાજુ ભટ્ટ (અલકાપુરી) સામે ગુનો નોંધ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Khyati Hospital Live Update: બે દર્દીના મૃત્યુ બાદ  હોસ્પિટલનો સ્ટાફ  રવાના, ડોક્ટર્સ ભૂગર્ભમાં, પરિજનોમાં આક્રોશ
Khyati Hospital Live Update: બે દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલનો સ્ટાફ રવાના, ડોક્ટર્સ ભૂગર્ભમાં, પરિજનોમાં આક્રોશ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ
Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ
Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ
Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Earthquake :  ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકોKhyati Hospital Incident : દર્દીઓના મોત બાદ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી પર આરોગ્યમંત્રીનું મોટું નિવેદનJammu And Kashmir Snowfall : જમ્મુ-કશ્મીરમાં સિઝનની પહેલી હીમવર્ષા, વાહન વ્યવહાર ખોરવાયોAhmedabad Wife Suicide : પતિ ચારિત્ર્ય પર શંકા રાખતો હોવાથી કંટાળેલી પત્નીએ કરી લીધો આપઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Khyati Hospital Live Update: બે દર્દીના મૃત્યુ બાદ  હોસ્પિટલનો સ્ટાફ  રવાના, ડોક્ટર્સ ભૂગર્ભમાં, પરિજનોમાં આક્રોશ
Khyati Hospital Live Update: બે દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલનો સ્ટાફ રવાના, ડોક્ટર્સ ભૂગર્ભમાં, પરિજનોમાં આક્રોશ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ
Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ
Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ
Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ
અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે
અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે
Chrome યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, અનેક વર્ઝનમાં છે સિક્યોરિટી રિસ્ક
Chrome યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, અનેક વર્ઝનમાં છે સિક્યોરિટી રિસ્ક
Astro  Tips:  ગણેશજી સમક્ષ આ ચીજ કરો અર્પણ, કામનાની પૂર્તિ સાથે ધનમાં થશે વૃદ્ધિ
Astro Tips: ગણેશજી સમક્ષ આ ચીજ કરો અર્પણ, કામનાની પૂર્તિ સાથે ધનમાં થશે વૃદ્ધિ
Cyclone: બંગાળની ખાડીમાં મંડરાઇ રહ્યો છે ચક્રવાતનો ખતરો, આ રાજ્યમાં વરસાદનું એલર્ટ
Cyclone: બંગાળની ખાડીમાં મંડરાઇ રહ્યો છે ચક્રવાતનો ખતરો, આ રાજ્યમાં વરસાદનું એલર્ટ
Embed widget