શોધખોળ કરો

Vadodara : 28 વર્ષીય યુવકને નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી સાથે બંધાયા શરીરસંબંધ ને પછી એક દિવસ.....

ITM કોલેજમા નર્સીંગના ત્રીજા વર્ષમા અભ્યાસ કરતી 32 વર્ષીય યુવતીને છકડો રિક્ષા ફેરવી પરિવારનુ ભરણપોષણ કરતા કછાટીયાના 28 વર્ષીય યુવાન સાથે પ્રેમસંબંધ હતા.

વડોદરાઃ વાઘોડિયાના રવાલ ગામની સિમમા પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ખેતર માલિકને બે મૃતદેહ જણાતા પોલીસને જાણ કરી હતી. ખેતરમા ઝેરી દવા ગટગટાવી બંન્નેએ મોત વ્હાલુ કર્યું છે.  પ્રેમી પંખીડાના બંન્ને પરણીત છે. 

યુવન ચાર પુત્રીનો પિતા છે, જ્યારે યુવતી બે પુત્રોની માતા છે. ગરુડેશ્વરની યુવતી વાઘોડિયા રુમ ભાડે રાખી અભ્યાસ કરતી હતી. ITM કોલેજમા નર્સીંગના ત્રીજા વર્ષમા અભ્યાસ કરતી 32 વર્ષીય યુવતીને છકડો રિક્ષા ફેરવી પરિવારનુ ભરણપોષણ કરતા કછાટીયાના 28 વર્ષીય યુવાન સાથે પ્રેમસંબંધ હતા. છકડામા રોજ મુસાફરી કરતા યુવતીને યુવક સાથે પ્રેમ થયો હતો. અગમ્યો કારણસર ખેતરમા ઝેરી દવા પીતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

Arvalli : એક્ટિવા પર જતી કોન્સ્ટેબલ યુવતીને આંતરી કાર ચાલકે કરી છેડતી ને પછી....

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં મહિલા પોલીસકર્મીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. માલપુર પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલની આબરૂ લેવાનો પ્રયાસ કરાયો હતો. ગ્રામ્ય પંથકમાં ગઈકાલે સાંજે ઘટના બની હતી. એક્ટિવા લઇ જતી પોલીસકર્મીને ઇકો કાર ચાલકે આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. 

હાઇવે પર વાહન આવી જતા હવસખોર આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જેસવાડી ગામના આરોપીને ઝડપી પાડ્યો છે. 

Vadodara : મુસ્લિમ યુવકે પરાણે લગ્ન કરી યુવતીને બનાવી દીધી ગર્ભવતી, વીડિયો બતાવી આચરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

વડોદરાઃ વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફતેગંજ પોલીસ મથકે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. સંતોકનગરનાં મોહિબ પઠાણ સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે. યુવતીની મરજી વિરૂદ્ધ મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. 

બળજબરીપૂર્વક લગ્ન કરી યુવતીને સગર્ભા બનાવી હોવાનો આરોપ યુવતીએ ફરિયાદમાં કર્યો છે. યુવતીની ફરિયાદ છે કે, અશ્લીલ વિડીયો બતાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હતો. લગ્ન બાદ યુવતીનું નામ બદલાવી 'માહિરા' કર્યું હતું. લગ્ન બાદ જન્મેલા બાળકનું નામ પણ બદલાવ્યું. શારીરિક માનસિક ત્રાસ આપી દબાણ કરતાં ફરિયાદ નોંધાવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget