શોધખોળ કરો

Crime News: વડોદરામાં પતિની પત્નીના આડાસંબંધની હતી આશંકા, પત્ની ઘસઘસાટ ઉંઘતી હતી ત્યારે આવીને કર્યુ આવું

શહેરના માંજલપુ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સિકોતરનગર-2માં રહેતા રાજેન્દ્ર રાઠા શંકાશીલ સ્વભાવનો હતો. પતિ દ્વારા વાર્ંવાર પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખીને ઝઘડા કરતો રહેતો હતો.

Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં (Vadodara) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીની (Husband Attack on Wife) હત્યાની કોશિશ કરી હતી. પતિએ સૂતેલી પત્ની પર ધારધાર ચાકુથી કર્યો હુમલો હતો. માંજલપુર GIDC વિસ્તારમાં (Manjalpur GIDC) ઘટના બની હતી. આડા સંબંધની (Extramarital Affair) આશંકાએ પતિએ છરીના ઘા ઝીંક્યા હતા. માંજલપુર પોલીસે આરોપી પતિની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

શું છે મામલો

શહેરના માંજલપુ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સિકોતરનગર-2માં રહેતા રાજેન્દ્ર રાઠા શંકાશીલ સ્વભાવનો હતો. પતિ દ્વારા વાર્ંવાર પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખીને ઝઘડા કરતો રહેતો હતો. દરમિયાન બુધવારે સવારે પતિ દ્વારા ઉઘી રહેલી પત્ની પર આડા સંબંધના વહેમ રાખી  ચાકુ જેવા હથિયાર વડે હુમલો કરી હત્યાની કોશિશ કરી હતી. જેના જાણ થાત પાડીશીઓેને થતા પતિના ઘરમાં પુરી દીધા બાદ પોલીસને જાણ કરી હતી. જેથી માંજલપુર પોલીસે ઘટના સ્થળ પર દોડી આવી શંકાશીલ પતિને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Crime News: વડોદરામાં પતિની પત્નીના આડાસંબંધની હતી આશંકા, પત્ની ઘસઘસાટ ઉંઘતી હતી ત્યારે આવીને કર્યુ આવું

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર રાત્રિના સમયે એક યુવક બાઇક પર યુવતીને આગળ પેટ્રોલ ટેન્ક પર બેસાડી સ્ટન્ટ કરતો હોવાનો વીડિયો વાયરલ થતાં હરણી પોલીસે સ્ટેન્ટબાજ યુવકને ઝડપી પાડયો હતો. ન્યુ વીઆઇપી રોડ પર મિલન પાર્ટી પ્લોટ પાસેથી એક યુવક રાત્રિના સમયે બાઇક પર યુવતીને આગળ પેટ્રોલ ટેન્ક પર બેસાડી પૂરઝડપે પસાર થઇ રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.યુવતી યુવક તરફ મોં કરીને બેઠેલી હતી અને યુવક વાહનોની વચ્ચેથી બાઇક લઇને પસાર થઇ રહેલો દેખાતો હતો.

વાહનચાલકો અને રાહદારીઓની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે સ્ટન્ટ કરવાના વાયરલ થયેલા વીડિયો અંગે પોલીસ કમિશનરે ત્વરિત તપાસ કરવા માટે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. બનાવનું લોકેશન જોતાં હરણી,બાપોદ અને વારસીયા પોલીસ એક્શનમાં આવી હતી.

હરણી પોલીસે યુવકના મોટરસાઇકલના નંબર પરથી તેને શોધી કાઢ્યો હતો.પોલીસની પૂછપરછ દરમિયાન યુવકનું નામ કલ્પેશ નટવરસિંહ દરબાર(સયાજી ટાઉનશિપ, ખોડિયાર નગર, ન્યુ વીઆઇપી રોડ) હોવાનું અને તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું અને યુવતી તેની મંગેતર હોવાનું ખૂલ્યું હતું.હરણીના ઇન્ચાર્જ પીઆઇ એમ બી રાઠોેડે બાઇક કબજે લઇ સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ

China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ

Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે

Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ

Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ

Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી

મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?

Embed widget