શોધખોળ કરો

Vadodara: કામવાળીના સ્વાંગમાં યુવતિનું કારસ્તાન, કપડાં ઉતારી વૃદ્ધને કર્યું એવું કે.....

Vadodara News: વડોદરામાં એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધને ઘરકામ માટે કામવાળીની જાહેર ખબર આપવી ભારે પડી.

Vadodar News: વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કામવાળીના સ્વાંગમાં યુવતિએ કારસ્તાન કરી વૃદ્ધને ફસાવી ટોળકી સાથે રૂપિયા 50 હજાર પડાવ્યા હતા. કામવાળીએ વૃદ્ધને ખોટા કામ કરો છો કહી ધમકાવી કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી.

વડોદરા શહેરમાં એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધને ઘરકામ માટે કામવાળીની જાહેર ખબર આપવી ભારે પડી છે. જાહેરાત થકી કામ માંગવા પહોંચેલી મહિલા પોતાના સાગરીતો સમક્ષ કઢંગી હાલતમાં ઉપસ્થિત થઈ વૃદ્ધને દુષ્કર્મના આક્ષેપ સાથે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી દસ લાખની માંગણી કરી રૂ.50 હજાર પડાવી લીધા હતા. જે બાદ વધુ નાણાની માંગણી કરતા વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

શું છે મામલો

ફતેગંજ વિસ્તારમાં રહેતા 76 વર્ષીય વૃદ્ધ હરેશચંદ્ર પુરુષોત્તમ પંડ્યા નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો પુત્ર વિદેશમાં તેમજ પત્નીનું નિધન થયું હોય તેઓ એકલા રહેતા હતા. તેમના ઘરે ઘરકામ કરતી મહિલા બીમાર થતાં ઘરકામ માટે પેપરમાં જાહેરાત થકી મળવા આવેલ અન્ય મહિલા શહેનાજબેનને ઘરકામ માટે જણાવ્યું હતું. 13 જૂનના રોજ શહેનાજ બપોરના સુમારે ઘરકામ માટે આવી હતી. અને તે સમયે અચાનક ઉપરા છાપરી ડોરબેલ વાગ્યા હતા. જેથી ઘરનો દરવાજો ખોલતા બે મહિલાઓ સાથે એક વ્યક્તિ હાજર હતો.

Vadodara: કામવાળીના સ્વાંગમાં યુવતિનું કારસ્તાન, કપડાં ઉતારી વૃદ્ધને કર્યું એવું કે.....

અંદોર અંદર વિવિધ નામથી કરતા હતા વાતચીત      

આ સમયે ઘરકામ માટે આવેલ શહેનાજ કઢંગી હાલતમાં દરવાજા પાસે આવી હતી. અને તેણે  છેડતી કરી ખરાબ કામ કર્યાના આક્ષેપ કર્યા હતા. જેથી ધસી આવેલ લોકોએ ઘરકામ કરવાના બહાને મહિલાઓને બોલાવી આવા ખોટા કામો કરો છો કહી ધમકાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી હતી. અવાર નવાર ધમકી બાદ અંતે 1.50 લાખની માંગણી કરતા હતાઅને બળજબરીથી રૂ 50 હજાર કઢાવી લીધા હતા. તેઓ અંદરો અંદર વિરેન, રાગિણી તથા ટ્વિંકલ નામથી વાતચીત કરતા હતા. ત્યારબાદ ફરીથી તેઓએ વધુ નાણાની માંગ કરી હતી.  

વડોદરાના હાથીખાના વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતીએ રહસ્યમય સંજોગોમાં પોતાના ઘરે જ કેરોસીન છાંટીને આપઘાત કરી લીધો હતો. જે અંગે સિટિ પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ.ડી.એન.પરમારે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી છે. જોકે,હજીસુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget