શોધખોળ કરો
Vadodara News: પાદરાના એકલબારા ગામ પાસે કંપનીમાં બ્લાસ્ટ, 3 લોકોનાં મોત
Vadodara News: વડોદરાના પાદરાના એકલબારા ગામ પાસે આવેલી કંપનીમાં બ્લાસ્ટ થયો છે.

બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે.
1/5

પાદરાના એકલબારા ગામ પાસે અનીરો લાઇફકેર કંપનીમાં બ્લાસ્ટ થયો.
2/5

કંપનીમાં બ્લાસ્ટની માહિતી મળતાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
3/5

આ બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા છે. મોત અંગેની જાણકારી એકલબારા ગામના સરપંચે આપી છે.
4/5

બ્લાસ્ટ બાદ કંપની બહાર ઉભેલા કામદારો.
5/5

મૃતક કામદારો ત્રનેવ કોન્ટ્રકટમાં કામ કરતા હતા.
Published at : 31 Jan 2024 04:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
