શોધખોળ કરો

Vadodara : માતાએ રડતા રડતા કહ્યું, 'વહુએ દીકરાને બે લાફા માર્યા ને કાઠલો પકડી લીધો, મને કે તમે છોકરો થોડો જણ્યો છે, રાક્ષસ જણ્યો છે'

Vadodara news : આપઘાત કરનાર યુવક પાસેથી પોલીસને સૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પોતાના મોત માટે તેણે પત્ની, સાસુ અને સસરાને જવાબદાર ગણાવ્યા છે. જવાહરનગર પોલીસે સૂસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

વડોદરાઃ જિલ્લાના કરચિયા ગામના યુવકે ગળે ટુંપો દઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરનાર યુવક પાસેથી પોલીસને સૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પોતાના મોત માટે તેણે પત્ની, સાસુ અને સસરાને જવાબદાર ગણાવ્યા છે. જવાહરનગર પોલીસે સૂસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, કરચિયા ગામના સિરીષ દરજીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ધરેલુ ઝગડામાં યુવાને કરી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એલએલબીનો અભ્યાસ કર્યા પછી પ્રાઈવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં યુવક નોકરી કરતો હતો. મૃતક યુવકની માતાએ રડતાં રડતાં સંપૂર્ણ આપવીતી જણાવી હતી. 


Vadodara : માતાએ રડતા રડતા કહ્યું, 'વહુએ દીકરાને બે લાફા માર્યા ને કાઠલો પકડી લીધો, મને કે તમે છોકરો થોડો જણ્યો છે, રાક્ષસ જણ્યો છે

તેમણે જણાવ્યું હતું કે, તેમના પુત્રે કહ્યું કે, આપણે મારા સાસુ-સસરાને પગે પડી માંફી માંગીને મારી પત્નીને તેડી આવીએ. જોકે, તેમણે મોકલવાનો ઇનકાર કરી દેતો તેઓ પુત્રવધૂને મળવા ગયા હતા. જોકે, પત્નીએ તો જોરજોરથી બૂમો પાડવા માંડી અને પતિને બાયલો કહીને કાઠલો જાલી લીધો હતો તેમજ બે લાફા મારી દીધા હતા.

તેમણે ઉમેર્યું હતું કે, મને કહ્યું કે, તમે છોકરો થોડા જણ્યો છે, રાક્ષસ જણ્યો છે. આથી મને લાગી આવતાં હું ત્યાંથી જતી રહી અને કેનાલમાં કૂદી ગઈ હતી. જોકે, તેમને બચાવી લીધા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget