શોધખોળ કરો

વડોદરાના વાઘોડિયામાં હવે ત્રણ ગ્રામ પંચાયતનું એકીકરણ કરીને બનશે નગરપાલિકા, જાણો વિગત

માડોધર તથા ટીંબી ગ્રામ પંચાયતનો વાઘોડિયા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે. વાઘોડિયા શહેરની વર્ષો જૂની માંગનો આ નિર્ણયથી અંત આવ્યો છે

Vadodara News:વડોદરામાં વાઘોડિયા હવે  નવી નગરપાલિકા બનશે. ત્રણ ગ્રામ પંચાયત એકત્રિત કરી નવી નગરપાલિકાની રચના કરવામાં આવશે. મુખ્યમંત્રીએ વાઘોડિયાને નવી પાલિકા બનાવવા  મંજૂરી આપી છે. હવે આ વિસ્તારમાં શહેરી સુવિધાનો   વ્યાપ વધશે. આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે. ભાજપના કાર્યકરોઓએ પણ નિર્ણયને લઇને ખુશી અને આભાર વ્યકત કર્યો. ભાજપના કાર્યકરોએ  ફટાકડા ફોડીને  ઉજવણી કરી.                                                  

વડોદરાના વાઘોડિયાના તેજ ગતિથી વિકાસ માટે હવે વાઘોડિયાને નવી નગરાપાલિકા મળશે. ઉલ્લેખનિય છે કે, ત્રણ ગ્રામ પંચાયતનું એકિકરણ કરીને નવી નગરપાલિકા બોડી બનાવવમાં આવશે અને વાઘોડિયાના રસ્તા, પાણી સહિતના વિકાસના કાર્યોની કામગીરીનું હવે નગરપાલિકા દ્વારા સંચાલન થશે.   

માડોધર તથા ટીંબી ગ્રામ પંચાયતનો વાઘોડિયા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે. વાઘોડિયા શહેરની વર્ષો જૂની માંગનો આ નિર્ણયથી અંત  આવ્યો  છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા઼એ નગરપાલિકા બનાવવાનું  વચનઆપ્યું હતું, ધારાસભ્યની વારંવાર રજૂઆતને ધ્યાને રાખી વાઘોડિયાને આખરે  નગરપાલિકા મળી છે. નગરપાલિકા જાહેરાત થતા અનેક પડતર સમસ્યાનો  અંત આવશે તેવી આશા સેવાઇ રહી છે. ભાજપના કાર્યકરો અને નગરજનોમાં આ નિર્ણયને લઇને  અનેરો આનંદ છવાઇ ગયો છે. સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકર્તાઓએ જય અંબે ચાર રસ્તા પર ફટાકડા ફોડી આતક બાજી કરી આ નિર્ણયને આવકારતા ખુશી વ્યક્ત કરી હતી. 

આ પણ વાંચો                  
PM Modi Ayodhya Visit Live: પીએમ મોદી આજે અયોધ્યા મુલાકાતે, નવા એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન, 15,700 કરોડની આપશે ભેટ
Sukanya Samriddhi Scheme: સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારોને આપી નવા વર્ષની ભેટ, વ્યાજદરમાં વધારાની કરી જાહેરાત
Assam News: આસામમાં 40 વર્ષના ઉગ્રવાદનો આવ્યો અંત! ULFA અને કેન્દ્ર સરકાર વચ્ચે થયો ઐતિહાસિક કરાર
Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા ડૉ પ્રવિણ તોગડિયાને આપવામાં આવ્યું આમંત્રણ                                                                                                                                                                                                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 

વિડિઓઝ

Ambalal Patel Prediction: આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Police: દાહોદમાં આરોપી પર પોલીસનું સ્વ બચાવમાં ફાયરિંગ
Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Porbandar Unseasonal Rain: પોરબંદરમાં ભરશિયાળે માવઠું, એરપોર્ટ વિસ્તારમાં વરસ્યા ઝાપટા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
8th Pay Commission: શું 1 જાન્યુઆરી 2026 થી વધશે પગાર ? નવા વર્ષને લઈ કેંદ્રીય કર્મચારીઓને મોટી આશા, જાણો અપડેટ 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
Maharashtra Elections: મહાનગરપાલિકાના મતદાન પહેલા જ BJP નું ખાતું ખુલ્યું, આ 4 સીટ પર મળી જીત 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
નવા વર્ષની ઉજવણી થઈ શકે છે ફિક્કી! Swiggy, Zomato, Blinkit ના 1 લાખથી વધુ ડિલીવરી પાર્ટનર્સ હડતાળ પર 
25 છગ્ગા અને 35 ચોગ્ગા... સરફરાઝ ખાને મચાવી તબાહી, રમી 157 રનની વિસ્ફોટક ઈનિંગ; મુંબઈએ બનાવ્યા 444
25 છગ્ગા અને 35 ચોગ્ગા... સરફરાઝ ખાને મચાવી તબાહી, રમી 157 રનની વિસ્ફોટક ઈનિંગ; મુંબઈએ બનાવ્યા 444
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, અનેક બીમાર 
દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, અનેક બીમાર 
Team India Schedule 2026: વર્ષના અંતિમ દિવસે જાણો 2026માં શું છે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ, દરેક મેચની ડિટેલ
Team India Schedule 2026: વર્ષના અંતિમ દિવસે જાણો 2026માં શું છે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ, દરેક મેચની ડિટેલ
ભરશિયાળે માવઠું: કચ્છ અને દ્વારકામાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
ભરશિયાળે માવઠું: કચ્છ અને દ્વારકામાં કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget