શોધખોળ કરો

Viral : યુવતીને બાઇક પર ખતરનાક સ્ટંટ કરવો પડ્યો ભારે, સર્જાયો ભયંકર અકસ્માત, જુઓ વીડિયો

સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એક બાઇક સ્ટંટનો છે. તમે બાઈક સ્ટંટના ઘણા વીડિયો જોયા હશે, પરંતુ આ વીડિયોમાં જે બન્યું છે તે જોઈને તમારા તમે એકાદ ધબકાર ચૂકી જશો.

Viral Video: સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એક બાઇક સ્ટંટનો છે. તમે બાઈક સ્ટંટના ઘણા વીડિયો જોયા હશે, પરંતુ આ વીડિયોમાં જે બન્યું છે તે જોઈને તમારા તમે એકાદ ધબકાર ચૂકી જશો.

 આજકાલ લોકોને વીડિયો બનાવવાની એટલી લત લાગી ગઈ છે કે તેમને પોતાના જીવનની જરા પણ પરવા નથી. કેટલાક ટ્રેનના પાટા નીચે સૂઈને વીડિયો બનાવી રહ્યા છે તો કેટલાક ચાલતી ટ્રેનમાં ઊભા રહીને સ્ટંટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે લોકો શું નથી કરતા? સૌથી મોટા જોખમ સાથે શૂટ કરે છે અને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. તમે પણ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે. હવે આ દિવસોમાં ફરી એકવાર આવી જ એક ચોંકાવનારી ક્લિપ સામે આવી છે, જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

 સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એક બાઇક સ્ટંટનો છે. તમે બાઈક સ્ટંટના ઘણા વીડિયો જોયા હશે, પરંતુ આ વીડિયોમાં જે બન્યું છે તે જોઈને તમારું માથું હટી જશે. વાસ્તવમાં, વીડિયોમાં એક યુવક  પાછળની સીટ પર બેઠેલો બાઇક ચલાવતો જોવા મળે છે. જ્યારે યુવતી તેની સામેની સીટ પર બેઠી છે. યુવતી આરામથી બેઠી છે અને આગળના કેમેરાથી વીડિયો બનાવી રહી છે. જ્યારે યુવક બાઇક ચલાવી રહ્યો છે. અહીં નવાઈની વાત એ છે કે, યુવકે  બાઇકનું આગળનું વ્હીલ ઉંચુ કરી દીધું છે. આ ખતરનાક સ્ટંટની બંને મજા લઇ રહ્યાં છે પરંતુ બંનેના હાલ બેહાલ થતાં જોવા મળે છે.સ્ટંટના કારણે બંનેની બાઇક સાથે ટક્કર થઇ ગઇ

બિઝી રોડ પર સ્ટંટ કરવો ભારે પડ્યો

યુવતી  સાવ બિનદાસ્ત આ એડવેન્ચરની મોજ માણી રહી છે જો કે તેને ખબર નહોતી કે ભવિષ્યમાં તેની સાથે કેટલો ખતરનાક અકસ્માત થવાનો છે. બંને વ્યસ્ત રોડ પર સ્ટંટ કરી રહ્યા હતા, ત્યારે સામેથી બે બાઇક આવી, જેમાંથી એક સાથે તેમની જોરદાર ટક્કર થઇ જાય છે. બંને બાઈક એકબીજા સાથે અથડાયા બાદ યુવતી પીઠ અને માથામાં જોરદાર ઇજા થાય છે.  તેની સાથે યુવક પણ ખરાબ રીતે જમીન પર પટકાય છે.  આ ઘટના બાદ ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોએ યુવતીને જગાડવાનો પ્રયાસ કર્યો, જો કે તે બેભાન થઇ  પડી હતી.

 આ ખતરનાક સ્ટંટ અકસ્માતને જોયા બાદ યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ ઘણી વખત આવી ઘટનાઓ બની ચૂકી છે. પરંતુ હજુ પણ લોકો આવા ખતરનાક સ્ટંટ કરવાનું છોડતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Karjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
રેશન કાર્ડની ઈ KYCના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે બચો
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
Maharashtra: ચૂંટણી પરિણામ બાદ કોને સમર્થન આપશે VBA, પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો 
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
SIP Return : ટાટા ગ્રૃપની આ જૂની સ્કીમે SIPમાં કર્યો કમાલ, આપ્યું છપ્પરફાડ રિટર્ન 
SIP Return : ટાટા ગ્રૃપની આ જૂની સ્કીમે SIPમાં કર્યો કમાલ, આપ્યું છપ્પરફાડ રિટર્ન 
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Embed widget