શોધખોળ કરો

ચીનમાં ફેલાયેલો વાયરસ HMPV કોરોના જેવી મહામારીની સ્થિતિ સર્જશે? જાણો શું કહે છે એક્સ્પર્ટ

HMPV:ચીનમાં આરોગ્ય અધિકારીઓએ આ વાયરસનો સામનો કરવા માટે કેટલાક પ્રોટોકોલ લાગુ કર્યા છે. જો કે આ અંગે હજુ સુધી કટોકટીની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.આ સમાચાર પછી, આખું વિશ્વ HMPV થી ડરી ગયું છે કારણ કે કોવિડ દરમિયાન શરૂઆતમાં આવા જ કેસ નોંધાયા હતા અને ધીમે ધીમે આ રોગએ રોગચાળાનું સ્વરૂપ લીધું હતું.

HMPV વાયરસ:કોરોના મહામારીના પાંચ વર્ષ બાદ ચીનમાં ફરીથી શ્વાસ સંબંધી રોગ સામે આવ્યો છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે. સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે, HMPV ચીનમાં એટલી બધી તબાહી મચાવી રહ્યું છે કે દર્દીઓ માટે બેડની અછત છે.                               

ચીનમાં આરોગ્ય અધિકારીઓએ આ વાયરસનો સામનો કરવા માટે કેટલાક પ્રોટોકોલ લાગુ કર્યા છે. જો કે આ અંગે હજુ સુધી કટોકટીની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.આ સમાચાર પછી, આખું વિશ્વ HMPV થી ડરી ગયું છે કારણ કે કોવિડ દરમિયાન શરૂઆતમાં આવા જ કેસ નોંધાયા હતા અને ધીમે ધીમે આ રોગએ રોગચાળાનું સ્વરૂપ લીધું હતું.

શું વિશ્વમાં ફરી એકવાલ મહામારી ફેલાશે

HMPV વિશે કહેવું ઘણું વહેલું છે કે. એ વાત સાચી છે કે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે કે ચીનમાં નવી મહામારી આવી ગઈ છે. કેટલાક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે ચીન વાસ્તવિક સ્થિતિને છુપાવી રહ્યું છે.

ધારો કે HMPV વાયરસ ચીનમાં ફેલાઈ રહ્યો છે. તેનાથી બાળકો અને વૃદ્ધો માટે પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે. આમ છતાં સ્થિતિ એટલી ખરાબ નથી થઈ કે ચીનની સરકાર કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ અંગે કોઈ ચેતવણી જાહેર કરવી જોઈએ. તેથી, ગભરાવાને બદલે, આપણે સત્તાવાર નિવેદનની રાહ જોવી જોઈએ.

શું HMPV કોરોના વાયરસ જેવો જ છે?

 HMPV વાયરસ ((Paramyxoviridae Family) અને કોરોના વાયરસ (Coronaviridae Family) બંને અલગ-અલગ પરિવારનો ભાગ છે. આ હોવા છતાં, તેમનામાં ઘણી વસ્તુઓ સમાન છે.બંને વાયરસ મુખ્યત્વે શ્વસનતંત્રને અસર કરે છે.બંને વાયરસ શ્વાસમાં લેવાથી અને દૂષિત સપાટીના સંપર્ક દ્વારા ફેલાય છે. બંને વાયરસના લક્ષણો સમાન છે. તેમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો,  શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે.બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો બંને વાયરસથી સૌથી વધુ જોખમમાં છે.હાથ સાફ રાખવા, માસ્ક પહેરવું અને સામાજિક અંતર એ બંને વાયરસથી બચવા માટેના મહત્વપૂર્ણ પગલાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget