શોધખોળ કરો

World's Oldest women Dies: ઉંમર 118 વર્ષ, દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા લ્યૂસિલ રૈડનનું નિધન

Lucile Randon: લ્યુસિલ રેન્ડનનો જન્મ 11 ફેબ્રુઆરી, 1904ના રોજ દક્ષિણ ફ્રાન્સમાં થયો હતો. ત્રણ ભાઈઓમાં તે એકમાત્ર દીકરી હતી.

વિશ્વની સૌથી વૃદ્ધ અને ફ્રેન્ચ સાધ્વી લુસીલ રેન્ડનનું નિધન થયું છે. તેમણે 118 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. લ્યુસિલ રેન્ડનનો જન્મ 11 ફેબ્રુઆરી, 1904ના રોજ દક્ષિણ ફ્રાન્સમાં થયો હતો. મળતી માહિતી મુજબ પ્રવક્તા ડેવિડ ટેવેલાએ જણાવ્યું કે વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનું નિધન થયું છે. તેણે જણાવ્યું કે નર્સિંગ હોમમાં સૂતી વખતે રેન્ડનનું મૃત્યુ નિંદ્રામાં થયું હતું.

પ્રવક્તાએ કહ્યું કે તે ખૂબ જ દુઃખદ છે, પરંતુ તે તેના પ્રિય ભાઈને મળવા માંગતી હતી, તેથી તે તેના માટે મુક્તિ સમાન છે. તેણે કહ્યું કે રેન્ડનના ભાઈનું અગાઉ અવસાન થયું હતું. દક્ષિણના શહેર અલ્સેસમાં રહેતા ત્રણ ભાઈઓમાં રેન્ડન એકમાત્ર બેન  હતી અને પ્રોટેસ્ટન્ટ પરિવારમાં ઉછરી હતી. 2021 માં, તેણી કોવિડ -19 ની મહામારીમાં પણ સંક્રમણથી બચી ગઈ હતી. . રેન્ડનના નર્સિંગ હોમમાં 81 લોકોને ચેપ લાગ્યો હતો. માહિતી અનુસાર, તે અંધ હતી અને વ્હીલચેર પર નિર્ભર હતી, તેમ છતાં તે તેના કરતા ઘણા નાના અન્ય વડીલોનું ધ્યાન રાખતી હતી.

આ વ્યક્તિએ 119 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા

આ પહેલા 2022 એપ્રિલમાં, વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જાપાનના કેન તનાકાનું અવસાન થયું હતું. કેને 119 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કેનનો જન્મ 2 જાન્યુઆરી 1903ના રોજ જાપાનના દક્ષિણપશ્ચિમ ફુકુઓકા વિસ્તારમાં થયો હતો. કેનનું નામ 2019માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં લખવામાં આવ્યું હતું. તનાકા ત્યારે 116 વર્ષની હતી. કેને 1922માં હિડિયો તનાકા સાથે લગ્ન કર્યા હતા. તેણે ચાર બાળકોને જન્મ આપ્યો અને પાંચમું દત્તક લીધું.

કેન તેની યુવાનીમાં રાઇસ કેકની દુકાન સહિત અનેક ધંધાઓ ચલાવતો હતો. તનાકાએ 2021માં ટોક્યો ઓલિમ્પિક માટે ટોર્ચ રિલેમાં ભાગ લેવા માટે વ્હીલચેરનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી, પરંતુ કોરોનાએ તેની યોજના પૂર્ણ થવા દીધી ન હતી. વિશ્વ બેંકના ડેટા અનુસાર, જાપાનમાં વિશ્વની સૌથી વૃદ્ધ વસ્તી છે, જેમાં લગભગ 28 ટકા લોકો 65 કે તેથી વધુ ઉંમરના છે. ગિનીસમાં સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ ફ્રેન્ચ મહિલા જીએન લુઇસ કેલમેન્ટ હતી. જીનનું 1997માં 122 વર્ષ અને 164 દિવસની ઉંમરે અવસાન થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget