શોધખોળ કરો
Advertisement
દુબઈ: બસ અકસ્માતમાં 8 ભારતીયો સહિત 17નાં મોત, બસની આગળ ભાગ ચીરાઈ ગયો
બસમાં સવાર લોકો ઈદની રજા મનાવવા ઓમાન ફરવા ગયેલા અને ગુરુવારે સાંજે 6 વાગ્યાની આસપાસ દુબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
UAEમાં ઓમાન-દુબઈ હાઈવે પર ગમખ્વાર બસ અકસ્માતમાં 17 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 7થી 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. UAEની સત્તાવાર જાહેરાત મુજબ દુર્ભાગ્ય પૂર્ણ ઘટનામાં 8 ભારતીય લોકોનો સમાવેશ થાય છે. દુર્ધટનાની પુષ્ટી ભારતીય કોન્સ્યુલેટ દ્વારા ટ્વીટનાં માધ્યમથી કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement