શોધખોળ કરો

અમેરિકામાં નવા કોરોના સંક્રમિતો અને મોતની સંખ્યામાં થયો ઘટાડો, 24 કલાકમાં 750નાં મોત

આંકડા પ્રમાણે અમેરિકાના વૃદ્ધાશ્રમો તથા વૃદ્ધોની દેખરેખ રાખતી સંસ્થાઓમાં ઓછામાં ઓછા 25,600 વૃદ્ધ અને કર્મચારીની કોવિડ-19થી મોત થયા છે.

ન્યૂયોર્કઃ અમેરિકામાં આશરે પાંચ સપ્તાહ બાદ એક દિવસમાં કોરોનાથી સંક્રમિત થનારા નવા મામલા અને મોતનો આંકડો ઘટ્યો છે. અમેરિકામાં 20,329 નવા કેસ સામે આવ્યા અને 750 કોરોના પીડિતોના મોત થયા હતા. જ્યારે એક દિવસ પહેલા 25,524 નવા કેસ આવ્યા હતા અને 1,422 લોકોના મોત થયા હતા. સમગ્ર વિશ્વના એક તૃતીયાંશ કોરોના દર્દી અમેરિકાના છે. વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા સોમવારે સવારે વધીને 13 લાખ 67 હજાર 638 થઈ છે. જ્યારે 80,787 લોકોના મોત થયા છે. જોકે બે લાખ 56 હજાર લોકો સાજા થઈ ગયા છે. ન્યૂયોર્કમાં સૌથી વધારે 3,45,406 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં 26,812 લોકો માર્યા ગયા હતા. ન્યૂજર્સીમાં 1,40,008 કોરોના દર્દીમાંથી 9264 લોકોના મોત થયા છે. આ ઉપરાંત મેસાચુસેટ્સ, ઈલિનોયસ પણ સૌથી વધારે પ્રભાવિત થયા છે. આંકડા પ્રમાણે અમેરિકાના વૃદ્ધાશ્રમો તથા વૃદ્ધોની દેખરેખ રાખતી સંસ્થાઓમાં ઓછામાં ઓછા 25,600 વૃદ્ધ અને કર્મચારીની કોવિડ-19થી મોત થયા છે. વૃદ્ધાશ્રમમાં મોતના મામલાની સંખ્યા અમેરિકામાં એક તૃતીયાંશ અને સંક્રમિત મામલાનો દર દેશના 10 ટકા જેટલો છે. રિપોરર્ટ પ્રમાણે રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પ હંમેશા વડીલોના મત પર નિર્ભર રહે છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી યુવા મતદારોમાં લોકપ્રિય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Embed widget