શોધખોળ કરો
Advertisement
UNએ બોલીવૂડની આ હોટ એક્ટ્રેસને બનાવી ખાસ દૂત, જાણો વિગત
સંયુક્ત રાષ્ટ્રએ દુનિયાની 18 જાણીતી હસ્તીઓને વિશેષ દૂત તરીકે પસંદગી કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ બોલિવુડ એક્ટેસ દિયા મિર્ઝાને પોતાની ખાસ દૂત બનાવી છે. દિયાએ ટ્વિટ દ્વારા આની માહિતી આપી હતી.
નવી દિલ્હી:સંયુક્ત રાષ્ટ્રએ દુનિયાની 18 જાણીતી હસ્તીઓને વિશેષ દૂત તરીકે પસંદગી કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ બોલિવુડ એક્ટેસ દિયા મિર્ઝાને પોતાની ખાસ દૂત બનાવી છે. દિયાએ ટ્વિટ દ્વારા આની માહિતી આપી હતી. તેણે લખ્યુ કે - 'સંયુક્ત રાષ્ટ્રમાં સતત વિકાસ લક્ષ્યોના મહાસચિવ રૂપે નિયુક્ત થવુ એક સમ્માન અને વિશેષાધિકારની વાત છે.' તમને જણાવી દઈએ કે ચૂંટાયેલા લોકોમાં ચીનના મોટા ઉદ્યોગપતિ અને અલી બાબા કંપનીના પ્રમુખ જૈક મા પણ સામેલ છે.
આ ખાસ ડિપ્લોમેટને જળવાયુ પરિવર્તન પર પેરિસ સમજૂતીને પ્રચાર કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ બધા ડિપ્લોમેટને યુએનના મહાસચિવ એનટોનિયો ગુટરેસે નિયુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે દીયા મિર્ઝા સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં સદભાવના દૂત રૂપે પહેલા પણ યુએન સાથે જોડાઈ છે. હવે આ નવી જવાબદારી મળવાથી તે ઘણી ખુશ છે. સંયુક્ત રાષ્ટ્રએ 2015માં આ મુદ્દાઓ માટે સતત વિકાસ લક્ષ્ય નિર્ધારિત કર્યા હતા. સાથે આ લક્ષ્યને 2030 સુધી પૂરા કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.It is an honour and privilege to be appointed the UN Secretary General's Advocate of Sustainable Development Goals. I will strive to convey the importance of achieving sustainable development for #Peace #Planet #Prosperity. #GlobalGoals #SDGs @antonioguterres @UN @UNEnvironment pic.twitter.com/1dekTI6goA
— Dia Mirza (@deespeak) May 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement