શોધખોળ કરો

War :અમેરિકાએ ઇરાનનો સૌથી ઊંચો B1 પુલ ઉડાવ્યો, 8 લોકોના મોત અને 95 ઇજાગ્રસ્ત

US Attack On B1 Bridge: અમેરિકાએ ઈરાનના સૌથી ઊંચા B-1 પુલ પર કર્યો હુમલબોમ્બમારો કર્યો, 8 લોકોના મોત, 95 ઘાયલ

US Attack On B1 Bridge: મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પ ઈરાન પર સમાધાન કરવા દબાણ કરી રહ્યા છે. આ દરમિયાન, અમેરિકાએ ઈરાનમાં મધ્ય પૂર્વના સૌથી મોટા પુલ પર બોમ્બમારો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા આઠ નાગરિકો માર્યા ગયા છે અને 95 અન્ય ઘાયલ થયા છે. લશ્કરી કાર્યવાહીમાં કરજમાં પુલને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે જાનહાનિ થઈ હતી.

હુમલાનો ભોગ બનેલાઓમાં ઈરાની પ્રવાસીઓ અને સ્થાનિક ગામના રહેવાસીઓનો સમાવેશ થાય છે જેઓ  બહાર ફરવા માટે નીકળા હતા.  ભયાનક હુમલા બાદ, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે, ઈરાન અમેરિકન અને ઇઝરાયેલી આક્રમણકારો સામે પોતાનો બચાવ કરવા માટે તમામ શક્ય પગલાં લેવા માટે તેની તમામ ક્ષમતાઓનો ઉપયોગ કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાનના સૌથી મોટા પુલ પર હુમલો થયો છે અને ચેતવણી આપી છે કે ખૂબ મોડું થાય તે પહેલાં તેણે સમજૂતિ કરવી  જોઇએ. ટ્રમ્પે કહ્યું કે ઈરાનનો સૌથી મોટો પુલ તૂટી પડ્યો છે અને તેનો ફરી ક્યારેય ઉપયોગ કરવામાં આવશે નહીં. ઈરાન માટે હવે સમજૂતી કરાર કરવાનો સમય આવી ગયો છે, તે પહેલાં કે ખૂબ મોડું થઈ જાય અને એક મહાન રાષ્ટ્ર બનવાની તેની બધી આશાઓ નષ્ટ થઈ જાય.

બી-1 બ્રિજ મધ્ય પૂર્વનો સૌથી મોટો પુલ છે.
ઈરાનનો બી-1 બ્રિજ મધ્ય પૂર્વનો સૌથી મોટો પુલ છે, જે તેહરાનને પશ્ચિમી કાર્સ સાથે જોડે છે. આ પુલના નિર્માણમાં આશરે $4૦૦ મિલિયનનો ખર્ચ થયો હતો, અને આ હુમલો ઈરાન માટે એક મોટો ફટકો છે. યુદ્ધમાં હવે ઘરો, પુલો અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.

ઈરાન કયા પુલોને નિશાન બનાવી શકે છે?
ઇરાનનો સૌથી મોટો પુલ પર હુમલા બાદ ઇરાન ભડક્યું છે અને આ 8 પુલ પર હુમલાની ધમકી આપી છે. અનાદોલુના એક અહેવાલ મુજબ, ઈરાનની યાદીમાં કુવૈતનો શેખ જાબેર અલ-અહમદ અલ-સબાહ સી બ્રિજ, સંયુક્ત આરબ અમીરાત (UAE)નો શેખ ઝાયેદ બ્રિજ, અલ મક્તા બ્રિજ અને શેખ ખલીફા બ્રિજ, સાઉદી અરેબિયાને બહેરીન સાથે જોડતો કિંગ ફહદ કોઝવે, તેમજ જોર્ડનનો કિંગ હુસૈન બ્રિજ, દામિયા બ્રિજ અને અબ્દુન બ્રિજનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget