શોધખોળ કરો
Advertisement
એક ફ્લાઈટમાં વોશરૂમ જવા લોકો લાઈનમાં ઊભા હતા ને અચાનક અંદરથી એક યુવક અને યુવતી બહાર નીકળ્યાં પછી શું થયું? જાણો વિગત
મહિલાઓ કઈ રીતે બહાર લાઈનમાં ઉભી રહીને રાહ જોઈ રહી હતી અને અચાનક જ એક કપલ બાથરૂમમાંથી બહાર આવ્યું. પરંતુ ત્યાં ઉભેલી કોઈ મહિલાએ કંઈ જ રિએક્શન આપ્યું નહતું.
એક ફ્લાઈટમાં કેટલીય મહિલાઓ વોશરૂમ જવા માટે લાઈનમાં ઉભી રહી હતી. ત્યારે અચાનક જ એક કપલ બાથરૂમમાંથી બહાર આવ્યું હતું. અમેરિકાના એક ફેમસ બીચ વોલિબોલ પ્લેયર સ્ટેફોર્ડ સ્કિલે આ વીડિયો શેર કરીને કપલનો ભાંડો ફોડ્યો હતો. હાલ આ વીડિયો વાયરલ થયો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા અને પુરૂષ બંન્નેએ એક જ રંગની ટીશર્ટ પહેરી હતી. વીડિયો શેર કરનારે એ સ્પષ્ટ નથી કહ્યું કે, આ ઘટના કયા દિવસની છે અને કઈ ફ્લાઈટમાં આ ઘટના બની હતી. પરંતુ એટલું લખ્યું કે, પહેલી વાર આ રીતે કોઈ કપલને બાથરૂમમાંથી બહાર આવતાં જોઉં છું.
જોઈ શકાય છે કે, મહિલાઓ કઈ રીતે બહાર લાઈનમાં ઉભી રહીને રાહ જોઈ રહી હતી અને અચાનક જ એક કપલ બાથરૂમમાંથી બહાર આવ્યું. પરંતુ ત્યાં ઉભેલી કોઈ મહિલાએ કંઈ જ રિએક્શન આપ્યું નહતું. ફ્લાઈટ અટેન્ડેટ પણ આવીને કહે છે કે, તમે હજુ કેમ ત્યાં જ છો. તેની થોડી વાર બાદ આ કપલ બહાર નીકળે છે. હવે લોકો આ વીડિયો જોઈને પોતપોતાની રીતે કોમેન્ટો કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement