શોધખોળ કરો

બિલ ક્લિન્ટનનો ખુલાસો- ટેન્શન ઓછું કરવા મોનિકા સાથે બાંધ્યા સંબંધ

પત્ની હિલેરી ક્લિન્ટન પર હુલૂ નામની મીડિયા સંસ્થા દ્ધારા બનાવવામાં આવેલી હિલેરી નામની ડોક્યૂમેન્ટરીમાં સ્વીકારી હતી.

નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને આખરે સ્વીકાર કર્યો હતો કે તેમણે મોનિકા લેવિસ્કી સાથે સેક્સ સંબંધ બનાવ્યા હતા. આ પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું હતું. આ વાત તેમણે પોતાની પત્ની હિલેરી ક્લિન્ટન પર હુલૂ નામની મીડિયા સંસ્થા દ્ધારા બનાવવામાં આવેલી હિલેરી નામની  ડોક્યૂમેન્ટરીમાં સ્વીકારી હતી. આ ડોક્યુમેન્ટરીમાં હિલેરી ક્લિન્ટનની આખી લાઇફની વાત કરવામાં આવી છે. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને કહ્યું કે, જે સમયે તે મોનિકા લેવિસ્કીને મળ્યા તે સમયે કામના તણાવમાં હતા. દરરોજ ખૂબ કામ રહેતું હતું. કામના ટેન્શનને ઓછું કરવા માટે બિલ ક્લિન્ટને મોનિકા લેવિસ્કી સાથે સેક્સ સંબંધ બાંધ્યો હતો. આ વાત તેમણે પોતાની પત્ની હિલેરી ક્લિન્ટન પરની ડોક્યુમેન્ટરીમાં સ્વીકારી હતી. બિલ ક્લિન્ટને આ ડોક્યુમેન્ટરીમાં મોનિકા લેવિસ્કીની માફી પણ માંગી હતી. સાથે સ્વીકાર્યું હતું કે મોનિકાની સાથે તેમના અફેરના કારણે તેનું જીવન નરક બની ગયું હતું. જ્યારે તમે સામાન્ય જીવન જીવવા માંગો છો અને કામના દબાણમાં હોવ છો ત્યારે આ પ્રકારની ભૂલો થઇ જાય છે. ક્લિન્ટને કહ્યું કે 1998માં મોનિકા સાથેના અફેર બાદ તેમના જીવનમાં ખૂબ તોફાન મચ્યું હતું. બિલ અને હિલેરી સાર્વજનિક સ્થળો પર ઓછા દેખાતા હતા. બિલ ક્લિન્ટને પોતાની પત્ની હિલેરીના વખાણ કરતા કહ્યું કે ખરાબ સમયમાં હિલેરીએ તેમનો સાથ આપ્યો જ્યારે તે બધુ સત્ય જાણતી હતી. હિલેરી ક્લિન્ટને ડોક્યૂમેન્ટરીમાં જણાવ્યુ કે જ્યારે તેના પતિએ સત્ય જણાવ્યું ત્યારે તે ખૂબ તૂટી ગઇ હતી. તેને વિશ્વાસ જ થઇ રહ્યો નહોતો કે બિલ સાચુ બોલી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 
એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget