શોધખોળ કરો

CIA Chief : દુનિયાની સૌથી શક્તિશાળી જાસુસી એજન્સીના વડાએ PM મોદીના કર્યા ભારોભાર વખાણ

IAના વડા વિલિયમ બર્ન્સે કહ્યું હતું કે, યુક્રેન સાથેના યુદ્ધમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની રશિયાની યોજનાના હજી સુધી કોઈ સ્પષ્ટ પુરાવા હાથ લાગ્યા નથી.

CIA Chief Praise for PM Modi : અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAના વડા વિલિયમ બર્ન્સે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતાં. સીઆઈએ ચીફે યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયા દ્વારા હજી સુધી પરમાણું હુમલા ના કરવા માટે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ હોવાનું કહ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે વ્યક્ત કરેલી ચિંતાની અસર યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પર થઈ રહી છે. 

IAના વડા વિલિયમ બર્ન્સે કહ્યું હતું કે, યુક્રેન સાથેના યુદ્ધમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની રશિયાની યોજનાના હજી સુધી કોઈ સ્પષ્ટ પુરાવા હાથ લાગ્યા નથી. જે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અપીલને આભારી છે. 

વિલિયમ બર્ન્સે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે ભારતમાં શી જિનપિંગ અને વડાપ્રધાન મોદીએ પણ પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને તેમની ચિંતાઓ વ્યક્ત કરી ચુક્યા છે. મને લાગે છે કે તેની અસર રશિયા પર પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે, પુતિનની પરમાણુ હુમલાની ધમકી બાદ પીએમ મોદીએ તેમની સાથે વાત કરી હતી.

CIA ચીફે પીએમ મોદીના કર્યા ભારોભાર વખાણ 

બર્ન્સે આ બદલ પીએમ મોદીના ભારોભાર વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, પુતિન સાથે પીએમ મોદીની વાતની સકારાત્મક અસર થઈ  છે. CIA ચીફે ઉમેર્યું હતું કે, મને લાગે છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા પરમાણુ હથિયારોના ઉપયોગની વાત માત્ર ડરાવવા ખાતર જ હતી. માટે જ રશિયાની માનવાધિકાર પરિષદની બેઠકમાં બોલતા પુતિને કહ્યું હતું કે, મોસ્કો યુક્રેનનો સામનો કરવા માટે તેના તમામ ઉપલબ્ધ માધ્યમોથી લડશે.

પુતિને પરમાણુ હુમલાની આપી હતી ધમકી

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે, પરમાણુ યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. પુતિને કહ્યું હતું કે, હજી સુધી રશિયાએ પહેલા પરમાણુ હથિયારોના ઉપયોગ વિશે વિચાર્યું નથી. કોઈપણ સંજોગોમાં રશિયા પરમાણુ હથિયારોના ઉપયોગને ટાળશે, પરંતુ તેનો અર્થ એ પણ ન કરવો જોઈએ કે તેનો ઉપયોગ બિલકુલ જ નહીં કરવામાં આવે. પુતિને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો રશિયાની સરહદ પર હુમલો થશે તો પરમાણુ યુદ્ધની શક્યતાને નકારી શકાય નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget