શોધખોળ કરો
Advertisement
સાઉદી અરબે ભારતથી આવતા અને જતા મુસાફરો પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
ભારત ઉપરાંત સાઉદીએ બે અન્ય દેશો બ્રાઝીલ અને આર્જેન્ટીના પર પણ પ્રતિબંધ મુક્યો છે.
નવી દિલ્હીઃ સાઉદી અરબે ભારતથી આવતા અને ભારત જતા લોકો પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોરોના સંક્રમણને લઈ આ ફેંસલો લેવામાં આવ્યો છે. જેને લઈ સરકારે આદેશ પણ જાહેર કર્યો છે. ભારત ઉપરાંત સાઉદીએ બે અન્ય દેશો બ્રાઝીલ અને આર્જેન્ટીના પર પણ પ્રતિબંધ મુક્યો છે.
સાઉદીમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. પાંચ દિવસ પહેલા દુબઈ એરપોર્ટ પર કોરોના વાયરસ ન હોવાનું સર્ટીફિકેટ લઈને એર ઈન્ડિયા એક્સપ્રેસથી આવતા મુસાફરો પર 2 ઓક્ટોબર સુધી પ્રતિબંધ મુકી દીધો હતો.
યુએઈ સરકારના નિયમો મુજબ ભારતથી આવતા દરેક મુસાફરોએ ટ્રાવેલિંગના 96 કલાક પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડેશ અને તપાસમાં કોરોના સંક્રમણ નહીં હોવાનું સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત છે.
ગત મહિને એર ઈન્ડિયાની ઉડાનને 18 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી હોંગકોંગમાં લેંડિંગથી રોકી દેવામાં આવી હતી.
ટાઈમ મેગેઝીનના વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં મોદી સિવાય કયા ભારતીયોને મળ્યું સ્થાન ? નામ જાણીને ચોંકી જશો
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement