શોધખોળ કરો

આ દેશની સરકારે આપ્યો આદેશ- બેદરકારીથી કોરોના વાયરસ ફેલાવવા પર ચાલશે હત્યાનો કેસ

જો કોઇ કોરોના વાયરસથી સંક્રમિત શંકાસ્પદ હોય તો પોતાને સેલ્ફ આઇસોલેટ એટલે કે બધાથી અલગ નહી કરે તો તેને છ મહિનાથી લઇને ત્રણ વર્ષ સુધીની જેલ થઇ શકે છે

 નવી દિલ્હીઃ ઇટાલીમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 1400થી વધુ છે. ઇટાલીની સ્વાસ્થ્ય સેવાઓ પણ ખાડે ગઇ છે. એવામાં ઇટાલીની સરકારે નિર્ણય લીધો છે કે જે પણ વ્યક્તિ બેદરકારીથી કોરોના વાયરસને અન્ય લોકોમાં ફેલાવશે તો તેના પર હત્યાનો કેસ દાખલ કરવામાં આવશે. જો કોઇ કોરોના વાયરસથી સંક્રમિત શંકાસ્પદ હોય તો પોતાને સેલ્ફ આઇસોલેટ એટલે કે બધાથી અલગ નહી કરે તો તેને છ મહિનાથી લઇને ત્રણ વર્ષ સુધીની જેલ થઇ શકે છે. આ સાથે દંડ પણ ફટકારવામાં આવી શકે છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઇ કોરોનાથી પીડિત વ્યક્તિ પોતાના કારણે બેદરકારીથી અન્યને સંક્રમિત કરશે તો તે વ્યક્તિ પર ઇન્ટરનેશનલ હત્યા એટલે કે ઇન્ટરનેશનલ હત્યાના ગુનામાં 21 વર્ષની જેલની સજા થઇ શકે છે. નોંધનીય છે કે ઇટાલીમાં હાલમાં 21 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે 1400થી વધુ લોકો માર્યા ચૂક્યા છે. ઇટાલીની સરકાર પુરી રીતે પરેશાન છે. આ જીવલેણ વાયરસનું બીજુ સૌથી મોટુ કેન્દ્ર ઇટાલી બન્યું છે. ઇટાલીના વડાપ્રધાને પાંચ મોટા વિસ્તારોને લોકડાઉન કર્યું છે. ઇટાલીની સરકારના આ આદેશથી હવે લોમ્બાર્ડી, મોડેના, પર્મા, પિયાસેન્જો, રેજિયો એમિલિયા, રિમિની, પેસારો, અર્બિનો, એલેસાંડ્રિયા, અસ્તી, નોવારા, વર્બાનો, કુસિયો, ઓસોલા, વર્સિલી, પાદુઆ, ટ્રેવિસો અને વેનિસમા લગભગ 1.60 કરોડ લોકો પોતાના ઘરમાં કેદ છે. રેલવે, વિમાન અને બસ સેવાઓને બંધ કરવામાં આવી નથી. પરંતુ રેલવે સ્ટેશન, એરપોર્ટ્સ અને બસસ્ટેન્ડ પર ખૂબ જ ઓછા લોકો છે.  આ સાથે દેશમાં બાર અને રેસ્ટોરન્ટ ખુલ્લા છે પરંતુ સરકારી આદેશ આપ્યો છે કે એક ટેબલથી અન્ય ટેબલ વચ્ચેનું અંતર ત્રણ ફૂટ રાખવામાં આવે. લોકોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ ત્રણ ફૂટ દૂર રહે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત

ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ

વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત

શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!

વિડિઓઝ

Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત
પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી

Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી
અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી
ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ
ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ
Sirmour News: ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં સફાઈ કર્મચારીએ બનાવ્યો વીડિયો; રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓ ચખાડ્યો મેથીપાક

Gold-Silver Rate: લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવાનું વિચારો છો તો જાણો આપના શહેરની લેટેસ્ટ પ્રાઇસ

Embed widget