શોધખોળ કરો

બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં કોરોનાથી સાજા થયેલ દર્દીને ફરી લાગ્યો કોરોનાને ચેપ, વૈજ્ઞાનિકો હેરાન

ડચ મીડિયામાં કહેવામાં આવ્યું છે કે, નેધરલેન્ડમાં બીજી વખત ચેપ લાગનાર વૃદ્ધની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હતી.

નવી દિલ્હીઃ બેલ્જિયમ અને નેધરલેન્ડ્સથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બન્ને દેશમાં એક એક દર્દી કોરોનાથી સાજા થઈ ગયા બાદ ફરી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ પહેલા હોંગકોંગમાં કોરોનાથી એક વ્યક્તિને બીજી વખત પોઝિટિવ થયાની પુષ્ટિ થઈ ચૂકી છે. નેધરલેન્ડ્સ, બેલ્જિયમમાં ફરી કોરોનાનો કેસ ડચ મીડિયામાં કહેવામાં આવ્યું છે કે, નેધરલેન્ડમાં બીજી વખત ચેપ લાગનાર વૃદ્ધની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હતી. વાયરસ વૈજ્ઞાનિક મરિઓન કૂપનામ્સે કહ્યું, “સામાન્ય લક્ષણની સાથે લાંબા સમય સુધી લોકોનું સંક્રમિત થવું સામાન્ય વાત છે. કેટલાક કેસમાં સંક્રમણ વધી જાય છે.” તેમણે જણાવ્યું કે, સંક્રમણના બન્ને કેસમાં જેનેટિસ ટેસ્ટિંગની જરૂરત છે. જેથી જાણી શકાય કે શું હાલમાં વાયરસમાં કોઈ ફેરફાર છે. એક અન્ય વાયરસ વૈજ્ઞાનિક માર્ક વાને ડચ મીડિયાને કહ્યું, “બેલ્જિયમના દર્દીમાં વિકસિત એ્ટી બોડીઝ વધારે મજબૂત ન હતા.” તેમણે કહ્યું કે, આ સારા સમાચાર નથી. જોકે હાલમાં એ સ્પષ્ટ નથી કે શું આ દુર્લભ કેસ છે કે પછી કોરોનાથી ઠીક થઈ ગયેલ લોકોને ફરીથી મોટી સંખ્યામાં ચેપ લાગવાનું જોખમ છે. શું કોવિડ-19ની બીજી લહેર છે? હોંગકોંગમાં એક જ વ્યક્તિને બીજી વખત કોરોનાને ચેપ લાગવા પર વૈજ્ઞાનિક હેરા રહી ગયા હતા. 33 વર્ષિય વ્યક્તિ ઓગસ્ટની મધ્યમાં સ્પેનનો પ્રવાસ કરી હોંગકોંગ પરત ફરી હતી. આ દરમિયાન જેનેટિક ટેસ્ટમાં કોરોના વાયરસના અલગ સ્ટ્રેનનો ખુલાસો થયો. નિષ્ણાંતોએ ચેતવ્યા કે કોરોનાથી ઠીક થયા બાદ બેદરકારી ન રાખી જોઈએ. કારણ કે નેદલેન્ડ્સ અને બેલ્જિયમમાં એક જ વ્યક્તિને ફરીથી કોરોનાનો ચેપના ઉદાહણથી જાણવા મળે છે કે કોરોના વિરૂદ્ધ લાંબા સમય સુધી ઇમ્યુનિટી નથી રહેતી. જોકે કેટલાક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, આ રામબાણ હોઈ શકે છે. તેમનું કહેવું છે કે, બીજી વખત ચેપ લાગવો એ અમ્યુનિટી હજુ પણ હોવાની નિશાની હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Embed widget