શોધખોળ કરો

કોરોનાથી દુનિયામાં સૌથી વધુ અમેરિકામાં 20 હજારનાં મોત, સંક્રમિતોની સંખ્યા જાણીને ઉડી જશે તમારા હોશ

અમેરિકા પ્રથમ એવો દેશ છે જ્યાં એક જ દિવસમાં કોરોનાની મહામારીથી બે હજારથી વધુ લોકોના મોત થયા છે. મોત મામલે અમેરિકાએ ઈટાલીને પણ પાછળ છોડી દીધો છે.

નવી દિલ્હી: દુનિયાભરમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસે અમેરિકામાં કોહરામ મચાવી દીધો છે. અમેરિકા પ્રથમ એવો દેશ છે જ્યાં એક જ દિવસમાં કોરોનાની મહામારીથી બે હજારથી વધુ લોકોના મોત થયા છે. મોત મામલે અમેરિકાએ ઈટાલીને પણ પાછળ છોડી દીધો છે. હાલમાં વિશ્વમાં સૌથી વધુ મોત અને સંક્રમિત લોકોનીં સંખ્યા અમેરિકા છે. જોન્સ હોપકિન્સ વિશ્વવિદ્યાલના આંકડા અનુસાર શનિવાર સવારે દેશમાં મૃતકોનો આંકડો 20,137 પર પહોંચી ગયો છે જે ઈટાલી કરતા વધુ છે. ઈટાલીમાં કોરનાએ 19,468 લોકોનો ભોગ લીધો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 1,52,271 પર પહોંચી ગઈ છે. અમેરિકામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 5,21,042 થઈ ગઈ છે. ન્યૂયોર્કમાં કુલ 1,80,548 લોકો કોવિડ-19થી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. ન્યૂયોર્કમાં આ વાયરસથી 8627 લોકોના મોત થયા છે. જ્યારે ન્યૂ જર્સીમાં 2,183 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 58 હજારથી વધુ સંક્રમિત છે. વિશ્વભરમાં આ જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 17,54,362 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 1,07,030 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે સારા સમાચાર એ પણ છે કે 393,739 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે અને સાજા થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર

લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ

Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી

Champions Trophy 2025: સેમિફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, આ ખતરનાક ખેલાડી ઘાયલ
Champions Trophy 2025: સેમિફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, આ ખતરનાક ખેલાડી ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Fire: શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં લાગી ભીષણ આગ, ત્રણના મોતUttarakhand Avalanche: પહાડી વિસ્તારોમાં કુદરતનો કહેર, ક્યાંક પૂરથી તબાહી તો ક્યાંક બરફવર્ષાUttarakhand: આજે પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત, 55માંથી 33 કામદારોને કઢાયા સુરક્ષિત બહારTrump Zelensky Meeting: ટ્રમ્પે જેલેસ્કીને આપી મોટી ધમકી , જુઓ આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર
Prayagraj: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 4ના મોત, એકની હાલત ગંભીર
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં  3નાં મૃત્યુ
લીંબડીમાં ભયંકર દુર્ઘટના, પીકઅપ વાનમાં લાગેલી આગે મકાનને ઝપેટમાં લેતાં 3નાં મૃત્યુ
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી
Champions Trophy 2025: સેમિફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, આ ખતરનાક ખેલાડી ઘાયલ
Champions Trophy 2025: સેમિફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો, આ ખતરનાક ખેલાડી ઘાયલ
Weather:ઉનાળાની શરૂઆત વચ્ચે આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, તો પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષોથી રસ્તા બંધ

Health Tips: આ વસ્તુઓ ખાઈને ફક્ત 1 મહિનામાં જ તમે ઘટાડી શકો છો વજન, આ રહ્યો જવાબ

Chamoli Glacier Burst: હિમસ્ખલનથી ચમોલીમાં આફત, 55 શ્રમિક હજુ પણ ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ

ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં

Embed widget