શોધખોળ કરો

Coronavirus: દુનિયાભરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 70 લાખની નજીક, મૃત્યુઆંક 4 લાખને પાર

કોરોના સંક્રમતિ મામલે સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં કુલ 1 લાખ 12 હજાર 096 મોત થયા છે, જ્યારે સંક્રમણના સર્વાધિક 19 લાખ 88 હજાર 544 કેસ નોંધાય છે.

Coronavirus: કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો વૈશ્વિક આંકડો વધીને 70 લાખની નજીક પહોંચી ગયો છે, જ્યારે આ વાયરસના કારણે મૃતકોની સંખ્યા પણ ચાર લાખને પાર પહોંચી ગઈ છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં રવિવારે સવાર સુધી કુલ 69 વાખ 73 હજાર 427 લોકો કોવિડ-19 થી સંક્રમિત થયા છે. જેમાં મરનારોઓનો આંકડો 4 લાખ 02 હજાર 049 પહોંચી ગયો છે. જો કે, તેની વચ્ચે 34 લાખ 11 હજાર 118 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. કોરોના સંક્રમતિ મામલે સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં કુલ 1 લાખ 12 હજાર 096 મોત થયા છે, જ્યારે સંક્રમણના સર્વાધિક 19 લાખ 88 હજાર 544 કેસ નોંધાય છે. કોવિડ-19 સંક્રમણના 6 લાખ 75 હજાર 830 કેસ સાથે બ્રાઝીલ બીજા નંબરે છે, જ્યારે રશિયા 4 લાખ 58 હજાર 689 કેસ સાથે ત્રીજા નંબરે છે. કોરોના વાયરસે દુનિયાભરના 213 દેશોમાં પગ પેસારો કર્યો છે. 76 ટકા કોરોનાના કેસ માત્ર 14 દેશોમાંથી આવ્યા છે. આ દેશોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 52 લાખથી વધુ છે.
  1. અમેરિકા     કેસ-1,988, 544    મૃત્યુઆંક- 112,096
  2. બ્રાઝીલ       કેસ- 675,830       મૃત્યુઆંક-36,026
  3. રશિયા        કેસ-458,689        મૃત્યુઆંક-5,725
  4. સ્પેન            કેસ-288,390       મૃત્યુઆંક-27,135
  5. યૂકે              કેસ-284,868       મૃત્યુઆંક-40,465
  6. ભારત          કેસ-2,46,628      મૃત્યુઆંક- 6929
  7. ઈટાલી         કેસ- 234,801       મૃત્યુઆંક -33,846
  8. પેરુ              કેસ 191,758          મૃત્યુઆંક- 5301
  9. જર્મની         કેસ 185,696         મૃત્યુઆંક - 8769
  10. ટર્કી             કેસ 169,425          મૃત્યુઆંક - 8209
14 દેશમાં એક લાખથી વધુ કેસ બ્રાઝીલ, રશિયા, સ્પેન, ઈટાલી, ભારતમાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર પહોંચી ગઈ છે. તે સિવાય સાત એવા દેશ જ્યાં એક લાખથી વધુ કોરોના કેસ છે. અમેરિકા, સહિત 14 દેશોમાં કુલ 52 લાખ કેસ છે. 6 દેશ અમેરિકા, સ્પેન, ઈટાલી, ફ્રાન્સ, બ્રિટન, બ્રાઝીલ, એવા દેશ છે, જ્યાં 25 હજારથી વધુ લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget