શોધખોળ કરો

માલિકનો હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો ઇલાજ, કૂતરો 6 દિવસ સુધી બહાર જોતો રહ્યો રાહ

શ્વાનને હંમેશા વફાદાર મિત્ર માનવામાં આવે છે. આ પ્રાણીમાં પણ એક ભાવ જગત હોય છે. એક હૃદયસ્પર્શી કિસ્સો તુર્કીના ઇસ્તાંબુલમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પાલતુ કૂતરાએ અનોખી રીતે માલિક પ્રત્યે પ્રેમ કાળજી અને ચિંતા વ્યક્ત કરી છે. કઇ રીતે જાણીએ....

કૂતરાને વફાદાર પ્રાણી માનવામાં આવે છે. સુખ હોય કે દુ:ખનો પ્રસંગ. શ્વાસ હંમેશા તેના માલિકની સાથે ઉભો રહે છે. તુર્કીમાંથી એક આવી જ શ્વાનની વફાદારીની ઘટના સામે આવી છે. આ શ્વાનના માલિકનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો હતો.આ સ્થિતિમાં કૂતરો હોસ્પિટલની બહાર રાહ જોતો રહ્યો. 6 દિવસ સુધી તેમના બોસનો ઇલાજ હોસ્પિટલમાં ચાલતો રહ્યો. આ 6 દિવસ સુધી તે માલિકની ચિંતા કરતો હોસ્પિટલની સામે જ ઉભો રહ્યો. આ ઘટના કમેરામાં કેપ્ચર કરી લેતો તેનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર  વાયરલ થયા છે. માલિકનો હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો ઇલાજ, કૂતરો 6 દિવસ સુધી બહાર જોતો રહ્યો રાહ મીડિયા રિપોર્ટ મુજબ તુર્કીના ઉત્તર પૂર્વી શહેર ટ્રબજોનમાં 68 વર્ષિય વ્યક્તિને બ્રઇનમાં કંઇક સમસ્યા હતી. જેના કારણે તેમને 14 જાન્યુઆરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બોનક નામના આ કૂતરાને જાણ થઇ કે, માલિકને હોસ્પિટલ લઇ જવાય છે. તેમણે એમ્બ્યુલન્સનો પીછો કર્યો. હોસ્પિટલના કર્મચારી પણ આ ઘટના જોઇને આશ્ચર્યચક્તિ થઇ ગયા. જો કે હોસ્પિટલના કર્મચારીએ કૂતરાનું ધ્યાન રાખ્યું અને તેને ખવડાવતા પીવડાવતા રહ્યાં. આ દરમિયાન તેમની દીકરીએ પણ કૂતરાને ઘરે લઇ જવાની કોશિશ કરી પરંતુ તે ન માન્યો. આખરે જ્યારે તેના માલિક સાજા થઇ ગયા અને હોસ્પિટલમાંથી રજા મળી તો ખુશી-ખુશી વ્હિલચેર સાથે તે દોડતો જોવા મળ્યો અને માલિક સાથે જ ઘરે ગયો. માલિકે કહ્યું કે, ‘ આ મારો બહુ જ નજીકનો મિત્ર છે”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Updates:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
Embed widget