શોધખોળ કરો

રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ ભારતનો પ્રવાસ કરશે ટ્રમ્પ, શું છે આ પાછળનું મુખ્ય કારણ?

US Donald Trump:ભારત આ વર્ષે ક્વાડ સમિટનું આયોજન કરશે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપે તેવી શક્યતા છે

Donald Trump India Visit: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદ સંભાળ્યા પછી ભારતની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ મુજબ, ટ્રમ્પે તેમના સલાહકારો સાથે ભારતની મુલાકાતની શક્યતાઓ વિશે પણ ચર્ચા કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરની તાજેતરની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન આ વિષય પર ચર્ચા થઈ હતી. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશ મંત્રી જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. એવી અપેક્ષા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત આ વર્ષે એપ્રિલ અથવા ડિસેમ્બર વચ્ચે થઈ શકે છે. ટ્રમ્પ માર્ચ અને જૂન વચ્ચે વ્હાઇટ હાઉસની બેઠક માટે નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલી શકે છે.

ભારત આ વર્ષે ક્વાડ સમિટનું આયોજન કરશે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપે તેવી શક્યતા છે. આ પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા પણ હાજરી આપશે. આ પરિષદ અમેરિકા અને ભારત વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક બની શકે છે.

ચીન પ્રવાસ પાછળના કારણો

ભારત ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની પણ મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે આર્થિક અને રાજકીય તણાવ ઘટાડવાનો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પના ચીન પર જોરદાર હુમલો છતાં હવે તેમનું વલણ નરમ પડતું દેખાય છે. ટ્રમ્પના નિર્ણય પાછળ મસ્ક જેવા મુખ્ય સાથીઓની વ્યાપારિક પ્રાથમિકતાઓને પણ એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવી રહી છે.

યુએસ વહીવટની વિદેશ નીતિ

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત અને ચીનની મુલાકાતની યોજનાઓ તેમના વહીવટની વિદેશ નીતિની દિશાને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. એક તરફ આ મુલાકાતો અમેરિકા અને ચીન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં સુધારો કરી શકે છે, તો બીજી તરફ તે ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની પણ શક્યતા છે.                                                              

Donald Trump Oath: આજે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથગ્રહણ સમારોહ, પ્રથમ દિવસે 200થી વધુ આદેશો પર કરશે હસ્તાક્ષર

ટોપ સ્ટોરી

ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ
Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget