શોધખોળ કરો

પાકમાં દેખાયો ભારતનો ડર, શેર બજારમાં કડાકો, વાયુસેનાએ યુદ્ધઅભ્યાસ કર્યો

ઈસ્લામાબાદ: ઉડીમાં સેના કાર્યાલય પર થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવની સ્થિતિ પૈદા થઈ ગઈ છે. અને તેના પછી પાકિસ્તાન ભારતના વલણથી ડરેલુ છે. જેનું પરિણામ બુધવારે ત્યારે જોવા મળ્યું જ્યારે પાકિસ્તાને ઉત્તરી વિસ્તારમાં હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ લગાવી દીધો અને તમામ ઉડાનો રદ્દ કરી નાંખી. પાકિસ્તાન ઈંટરનેશનલ એયરલાઈન્સ (પીઆઈએ)ના પ્રવક્તા દાન્યાલ ગિલાનીએ ટ્વિટ કરી કહ્યું, “સીએએ (સિવિલ એવિએશન ઑથોરિટી)ના નિર્દેશો અનુસાર, બુધવારે ઉત્તરી વિસ્તારોમાં હવાઈ ક્ષેત્ર બંધ રહેશે. જેથી યાત્રીઓને પડી રહેલી અસુવિધા માટે ખેજ વ્યક્ત કર્યો હતો.” બુધવારે પાકિસ્તાની શેયર બજારમાં પણ છેલ્લા બે સપ્તાહની સૌથી નીચી સપાટી નોંધાઈ હતી. પાકિસ્તાન સ્ટૉક એક્સચેંજના બેંચમાર્ક કેએસઈ-100 શેયર ઈંડેક્સમાં 569.04 (1.41%)નો ઘટાડો નોંધાયો હતો. આ 39771.42 પર બંધ રહ્યો હતો. બજાર પર પાકિસ્તાન અને ભારતની વચ્ચે વધી રહેલા તણાવની અસર જોવા મળી હતી. ઈલેક્ટ્રૉનિક મીડિયા પર દિવસભર હેડલાઈનમાં આ અહેવાલો જોવા મળ્યા હતા. જેના લીધે પાકિસ્તાનની ખરાબ ઈમેઝ બની હતી અને વિદેશી રોકાણકારોએ બજારમાંથી પોતાના પૈસા કાઢી લીધો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

Embed widget