શોધખોળ કરો

ભારતમાં G-20ના આયોજન પર શું કહી રહ્યાં છે પાકિસ્તાનીઓ, એક તો રડતાં રડતાં બોલ્યો- તે મુસલમાનો બરાબર હતા......

ભારતમાં આયોજિત જી-20ને જોઈને કેટલાક પાકિસ્તાનીઓ કહી રહ્યા છે કે આપણે ભારતથી અલગ ના થવું જોઈતું હતું

G20 Summit 2023 in Delhi: ભારતમાં અત્યારે G20 સમિટ ચાલી રહી છે, 9 સપ્ટેમ્બરથી ભારતની રાજધાની નવી દિલ્હીમાં દબદબાભેર આની શરૂઆત થઇ રહી છે. સમગ્ર વિશ્વની નજર આ ભવ્ય કાર્યક્રમ પર છે, ત્યારે ભારતના પાડોશી દેશ આ ઐતિહાસિક ઘટના જોઈને દંગ રહી ગયા છે. અમેરિકાથી લઈને ફ્રાન્સ સુધીના વિશ્વના તમામ મોટા દેશોના પ્રતિનિધિઓ અત્યારે દિલ્હીમાં પડાવ નાંખી રહ્યા છે, જે આપણા પાડોશી પાકિસ્તાનને પસંદ નથી, પરંતુ હવે પાકિસ્તાનીઓની પ્રતિક્રિયાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. જુઓ શું કહી રહ્યાં છે પાકિસ્તાનીઓ.... 

ભારતમાં આયોજિત જી-20ને જોઈને કેટલાક પાકિસ્તાનીઓ કહી રહ્યા છે કે આપણે ભારતથી અલગ ના થવું જોઈતું હતું, કેટલાક લોકોનું કહેવું છે કે ભારત આજે વર્લ્ડલીડર બની ગયું છે, તે પાકિસ્તાનથી 100 ગણું આગળ નીકળી ગયું છે. આવામાં પાકિસ્તાન હવે ભારત સાથે સ્પર્ધા કરી શકશે નહીં. આ દરમિયાન એક પાકિસ્તાની વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે પાકિસ્તાનને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે પરંતુ તેમ છતાં પાકિસ્તાનને ભૂલથી આઝાદી મળી ગઈ છે.

ભારત-પાકિસ્તાનના ભાગલાનો વિરોધ કરનારાઓ સાચા હતા  - 
રીઅર એન્ટરટેઈનમેન્ટ નામની યુટ્યુબ ચેનલ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરતા આ વ્યક્તિ વધુમાં કહે છે કે, તે મુસ્લિમો સાચા હતા જેઓ પાકિસ્તાનને અલગ થવા દેવા માંગતા ન હતા. આવા પાકિસ્તાનની કોઈને જરૂર નહોતી. તે સમયે જે લોકો વિભાજનનો વિરોધ કરી રહ્યા હતા તેઓ સાચા હતા. પાકિસ્તાની માણસ અહીં અટકતો નથી. તે વધુમાં કહે છે કે દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વર્તમાન સમયમાં જો મતદાન થાય અને અન્ય દેશોને મતદાનનો અધિકાર મળે તો પાકિસ્તાનના લોકો પોતાનો દેશ છોડીને બીજા કોઈ દેશને મત આપશે. વળી, એક વ્યક્તિ કહે છે કે બાંગ્લાદેશ પરમાણુ શક્તિ નથી, તેમ છતાં તે G20નો ભાગ છે, તેને સન્માન સાથે કૉન્ફરન્સમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આપણા માટે શરમજનક બાબત છે કે પરમાણુ શક્તિ હોવા છતાં કોઈએ પાકિસ્તાનને સવાલ સુદ્ધાં નથી કર્યો.

ભવ્ય આયોજન જોઇને બોખલાયુ પાકિસ્તાન - 
ભારત સરકાર G20ના આયોજનમાં કોઈ કસર છોડવા માંગતી નથી. આ જ કારણ હતું કે મહિનાઓથી કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી. રાજધાનીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. બીબીસીના અહેવાલ મુજબ, જી-20 સમિટને સફળ બનાવવા માટે આ કાર્યક્રમમાં 100 મિલિયન ડૉલરથી વધુ ખર્ચ થવાનો અંદાજ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા દેશમાં આટલા મોટા પાયે ઈવેન્ટનું આયોજન ક્યારેય થયું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો

Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Embed widget