શોધખોળ કરો

ઉત્તર અમેરિકના ન્યૂ જર્સીમાં યોજાયું ગુજરાતી સાહિત્ય સંમેલન, રઘુવિર ચૌધરી રહ્યા હાજર

ન્યૂ જર્સીઃ ગુજરાતી સાહિત્યને અમેરિકામાં પ્રચાર પ્રસાર કરવા માટે 'ગુજરાતી સાહિત્ય સોશાયટી ઉત્તર અમેરિકા' દ્વારા 10 મું સાહિત્ય સંમેલનું આયોજન 14 થી 16 ઓક્ટોબર દરમિયાન ન્યૂ જર્સીના પૂર્વે હેનોવરના ફૈરબ્રીજ હોટેલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સાહિત્ય સંમેનલમાં 2015 ના જ્ઞાનપીઠ પુરષ્કાર વિજેતા રઘુવીર ચૌધરી હાજર રહ્યા હતા. રઘુવીર ચૌધરી ચોથા ગુજરાતી સાહત્યકાર છે કે, જેમને જ્ઞાનપીઠ પુરષ્કાર મળ્યો છે. આ પહેલા ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરષ્કાર મળી ચુક્યા છે. આ પ્રસંગે પબ્લીશર અને ગુજરાત ટાઇમ્સના ડૉ. સીધીર પરીખે રઘુવીર ચોધરીનું શાલ અને તક્તી આપીને તેમના કામ બદલ સમ્માન કરવામાં આવ્યું હતું. ડૉ. પરીખે જણાવ્યું હતું કે, અમને તમારા પર ગર્વ છે, અને આશા છે કે તમે આવું કામ આગળ પણ કરતા રહશો. રઘુવીર ગુજરાત ટાઇમ્સના એડવાઇઝર પણ રહી ચુક્યા છે. તેમણે પરીખનો ગુજરાતી સાહિત્યના પ્રચાર પ્રસાર બદલ આભાર માન્યો હતો. સંમેલનમાં અમૃત ઘાયલ અને મરિઝની 100 મી વર્ષગાઠ પણ ઉજવવામાં આવી હતી.
એકેડેમી દ્વારા રતીલાલ બોરીસાગર, મણીલાલ એચ. પટેલ, નટવર ગાંધી અને મધુસુદન કાપડીયાને ગુજરતમાંથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શુભોત દેસાઇ દ્વારા અમૃત ઘાયલ અને મરીઝની નાની વર્તા રજૂ કરી હતી. તેમજ અમર ભટ્ટ અને હેમાલી વ્યાસ નાયક દ્વારા કંપોઝ કરવામાં આવેલ અમૃત ઘાયલ અને મરિઝની ગઝલ અશ્રફ ડબાવાલાએ રજૂ કરી હતી. 'હ્યુમર ઇન ગુજરાતી લીટરેચર' બેનર હેઠળ ન્યૂજર્સીના હરિશ જાની, રતીલાલ બોરીસાગર અને જય વસાવડાએ લોકોને ખૂબ હસાવ્યા હતા. આ સેસન્સનું સંચાલન રાહુલ શુક્લાએ કર્યું હતું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક વિજય: અફઘાનિસ્તાનને 1 ઇનિંગ અને 300 રનથી કચડીને નવો રેકોર્ડ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી ₹6,000 સસ્તી થઈ, જાણો 24 કેરેટ સોનાનો આજનો ભાવ
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
'ઈરાનમાંથી તરત જ નીકળી જાય ભારતીય...', મિડલ ઈસ્ટમાં ફરીથી યુદ્ધ શરૂ થતા ભારતે જાહેર કરી એડવાઈઝરી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
Embed widget