શોધખોળ કરો

આ 9 વર્ષના બાળકે એક જ વર્ષમાં કરી 200 કરોડ રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે કમાય છે રૂપિયા

વર્ષ 2019માં રેયાને 26 મિલિયન ડોલર એટલે કે અંદાજે 180 કરોડ રૂપિયાની કમાણી યૂટ્યૂબથી કરી હતી.

ફોર્બ્સે એવા લોકોની યાદી બહાર પાડી છે જેમણે યૂટ્યૂબ દ્વારા સૌથી વધારે કમાણી કરી હોય. Forbesની યાદીમાં જે વ્યક્તિએ સૌથી વધારે 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે તે નવ વર્ષનો બાળક રેયાન છે. રેયાન યૂટ્યૂબ પર પોતાની વીડિયો અપલોડ કરે છે અને કરોડો રૂપિયાની કમાણી કરે છે. ફોર્બ્સની યાદીમાં આ વર્ષે યૂટ્યૂબથી સૌથી વધારે કમાણી કરનાવના મામલે રેયાનનું નામ સૌથી ટોચ ઉપર છે. રેયાને આ વર્ષે યૂટ્યૂબથી 30 મિલિયન ડોલર એટલે કે અંદાજે 220 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રેયાન કાજી વિતેલા ઘણાં વર્ષોથી કરોડોની કમાણી કરે છે. જાણકારો જણાવે છે કે, રેયાન 3 વર્ષની ઉંમરથી યૂટ્યૂબ પર પોતાના વીડિયો શેર કરતો રહે છે. અને તેના વીડિયો યૂટ્યૂબ પર એટલા હિટ છે કે તેના વ્યૂઝ, લાઈક્સના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. વર્ષ 2019માં રેયાને 26 મિલિયન ડોલર એટલે કે અંદાજે 180 કરોડ રૂપિયાની કમાણી યૂટ્યૂબથી કરી હતી. રેયાનની રેયાનની દુનિયા (Ryan’s World)ના નામે એક યૂટ્યૂબ ટેલ છે. તેના પર રેયાને 1875 વીડિયો અપલોડ કર્યો છે. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. Ryan’s World ચેનલને અંદાજે 3 કરોડ સબક્રાઈબર છે. તેના વીડિયોને પણ કોરોડ વ્યૂઝ મળ્યા છે, જેના કારણે તેને તગડી કમાણી થઈ રહી છે. 2015માં સૌથી પહેલો વીડિયો રેયાન અમેરિકાના ટેક્સાસમાં રહે છે અને તેણે 2015માં સૌથી પહેલો વીડિયો અપલોડ કર્યો હતો. રેયાન હવે સ્ટોર બિઝનેસથી પણ કમાણી કરી રહ્યો છે. તેણે વોલમાર્ટ સાથે પણ એક ડીલ સાઈટ કરી હતી, જેનાથી હવે તે પોતાની પ્રોડક્ટ પણ વેચશે. રમકડાનો રિવ્યૂ રેયાને પોતાની યૂટ્યૂબ ચેનલ પર રમકડાના રિવ્યૂ કરતા વીડિયો પોસ્ટ કરે છે. રેયાન રમકડાને અનબોક્સિંગ અને તેની સાથે રમતા એક વીડિયો બનાવીને તેને યૂટ્યૂબ પર અપલોડ કરે છે. રેયાનના નામે વિતેલા 3-4 વર્ષથી ફોર્બ્સની યાદીમાં સામેલ થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

ABP Premium

વિડિઓઝ

Ahmedabad School Girl Mysterious Death : ઝેબર સ્કૂલની ધો-3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોતAmreli Fake Lettter Newsa: આજે કોંગ્રેસના ધરણા પુરા, પરેશ ધાનાણીએ સરકાર અને પોલીસ પર કર્યા પ્રહારVegitable Price: કોબીજ-ફ્લાવર ખેડૂતો માત્ર એક-બે રૂપિયામાં વેચે છે, બજારમાં 40 રૂપિયે કિલો વેચાણRajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત

PF એકાઉન્ટમાં થઈ શકે છે છેતરપિંડી, EPFOએ આ 6 બાબતો માટે જાહેર કર્યું એલર્ટ !

Embed widget