શોધખોળ કરો
Advertisement
સુરક્ષા પરિષદમાં રૂસ-ચીનના વીટો ઉપયોગ કરવાની રીત ઠીક નથીઃ અમેરિકા
વોશિંગ્ટનઃ અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારની આવશ્યક્તાને લઇને કહ્યું હતું કે, સીરિયામાં શાંતિના વૈશ્વિક પ્રયાસોને લઇને કમજોર કરવા માટે રૂસ અને ચીન જેવી રીતે સુરક્ષા પરિષદમાં પોતાની વીટો શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે તેનાથી તે નિરાશ છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જોશ અર્નેસ્ટે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસોને રોકવા માટે સંયુક્ રાષ્ટ્ર સુરાક્ષા પરિષદ (યૂએનએસસી)માં રૂસે જે રીતે પોતાના વીટો શક્તિનો ઉપયોગ કર્યો છે, તે ચિંતા જનક છે. અર્નેસ્ટે ગુરુવાર(6 અક્ટોબર) પોતાના રોજિંદી પત્રકાર પરિષદમાં કહ્યું કે, હું જાણુ છું. કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સૂચિત સુધારા અને પરિષદના કામ કરવાની રીતને લઇને ગંભીર ચર્ચા થઇ રહી છે. હું જાણું છું કે, આમા વિસ્તાર કરવાના સંબંધમાં અમુક પ્રસ્તાવ છે. ભારતમાં અમારા મિત્રોની આ પ્રકારના સુધારાના લાભ પ્રાપ્ત કરવામં નિશ્ચિત રૂચિ છે.
ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારો અને તેની કાયમી સભ્યતા પ્રાપ્ત કરવા માટે જોરદાર પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જેવી રીતે વીટો અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે. તે અમેરિકાની સૌથી મોટી ચિંતા છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે, 'સીરિયાની અંદર હિંસાને ઘટાડવા આંતરરાષ્ટ્રીય પ્રયત્નો કમજોર કરવા માટે રૂસ અને અમુક હદ સુધી ચીન સયુક્ત રાષ્ટ સુરક્ષા પરિષદમાં જે રીતે વીટો અધિકારીનો ઉપયોગ કરી રહ્યા છે. તેનાથી અમેરિકા નિરાશ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement