શોધખોળ કરો

ઈન્ડોનેશિયામાં લાપતા થયેલું વિમાન ક્રેશ થયું હોવાની આશંકા, દરિયામાં મળ્યો સંદિગ્ધ કાટમાળ

એક સ્થાનીય કોસ્ટગાર્ડ શિપના કમાન્ડરે લોકલ મીડિયાને જણાવ્યું કે, શરીરના ટૂકડા અને વિમાનનો કાટમાળ ઈન્ડોનેશિયાઈ કિનારાના જાવા સાગરમાં વિખરાયેલા મલ્યા છે. સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે.

નવી દિલ્હી: ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા બાદ લાપતા થયું પેસેન્જર વિમાન ક્રેશ થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. શ્રીવિજયા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વિમાનમાં 56 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ વિમાન પોન્ટિયાનક તરફ જઈ રહ્યું હતું. જે પશ્ચિમ કાલીમંતનની પ્રાંતીય રાજધાની છે. રિપોર્ટ અનુસાર ક્રેશ થયેલુ બોઈંગ વિમાન 26 વર્ષ જૂનું હતું. રોયટર્સ અનુસાર બચાવકર્મીઓનું કહેવું છે કે, શહેરના સમુદ્રમાં વિમાનના સંદિગ્ધ કાટમાળ મળી આવ્યો છે. એક સ્થાનીય કોસ્ટગાર્ડ શિપના કમાન્ડરે લોકલ મીડિયાને જણાવ્યું કે, શરીરના ટૂકડા અને વિમાનનો કાટમાળ ઈન્ડોનેશિયાઈ કિનારાના જાવા સાગરમાં વિખરાયેલા મલ્યા છે. સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. ઈન્ડોનેશિયાના અધિકારીઓએ બોઈંગ 738-500 ક્લાસિક વિમાનના લોકેશન કન્ફર્મ કરવા માટે શોધખોળ અને બચાવ અભિયાન શરુ કરી દીધું છે. શ્રીવિજયા એરલાઈન્સનો જર્કાતાના સોએકરનોહાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભર્યાના ચાર મિનિટની અંદર જ 10 હજાર ફૂટ ઈંચાઈ પહોંચ્યા બાદ સંપર્ક તૂટી ગયો હતો. ઈન્ડોનેશિયાના પરિવહન મંત્રાલયના પ્રવક્તા અદિતા ઈરાવતીએ કહ્યું કે, બોઈંગ 737-500 વિમાન બપોરે 1.56 વાગ્યે જકાર્તાથી ઉડાન ભરી હતી અને 2.40 વાગ્યે તેનોસંપર્ક તૂટી ગયો હતો . તેમણે એક નિવેદનમાં કહ્યું કે, લાપતા વિમાનની તપાસ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget