શોધખોળ કરો

પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર, એક કિલો ટામેટાનો ભાવ સાંભળીને ચોંકી જશો, લોકો 1-2 નંગ ખરીદવા મજબૂર

ટામેટાના સંકટ પર વેપારીઓએ કહ્યુ કે જથ્થાબંધ ટામેટાનો ભાવ 240થી ઘટીને 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી લોકોની વચ્ચે હાહાકાર મચી ગયો છે. દેશના મુખ્ય શહેર કરાચીમાં ટામેટાની કિંમત પ્રતિ કિલોગ્રામ વધીને 300થી 320 રૂપિયા થઈ ગઈ છે. ચાલુ મહિનાના બીજા સપ્તાહમાં ઉપભોક્તાઓને પ્રતિ કિલો ટામેટા માટે 300 રૂપિયાથી વધારે રૂપિયા ચૂકવવા પડ્યા છે. મોટાભાગના લોકો મોંઘા ટામેટા ખરીદવા માટે સક્ષમ નથી. અફઘાનિસ્તાન અને સ્વાતની ડુંગળી બજારમાં આવવા છતાં રિટેલ વેપારીઓએ ડુંગળીની કિંમત પ્રતિ કિલોગ્રામ 90થી વધારીને 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરી દીધી છે. ડુંગળીનું મૂલ્ય 70 રૂપિયા પ્રતિ કિલો છે. સિંધમાં ડુંગળીનો પાક ચાલુ મહિનાના અંતથી વધી શકે છે પરંતુ વેપારીઓએ પહેલા જ કિંમત વધારી દીધી છે. ઉંચી કિંમતોની સાથે ડુંગળી શ્રીલંકા, સુદૂર પૂર્વ અને બાંગ્લાદેશમાં 550 ડૉલર પ્રતિ ટન પર પણ નિકાસ કરવામાં આવી રહી છે. ટામેટાના સંકટ પર વેપારીઓએ કહ્યુ કે જથ્થાબંધ ટામેટાનો ભાવ 240થી ઘટીને 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે છુટક વેપારી કેવી રીતે કિંમત વધારીને ગ્રાહકોને વેચી રહ્યા છે. આજકાલ કેટલાક લોકો કિલોમાં ખરીદવાને બદલે પોતાની જરૂર અનુસાર એક કે બે ટામેટા ખરીદી રહ્યા છે. કેટલાક રિટેલર 250 ગ્રામ માટે 80 રૂપિયા અને એક કિલો માટે 300 રૂપિયા વસૂલી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget