શોધખોળ કરો

મોસુલને ISISના સકંજામાંથી મુક્ત કરાવવા માટે જંગ શરૂ, ભાગી રહ્યા છે બગદાદી લડાકુ

બગદાદ: આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ઈરાકના અંતિમ ગઢ મોસૂલ શહેરને મુક્ત કરાવવા માટે ઈરાકી સૈન્યએ અભિયાનની શરૂઆત કરી છે. રિપોર્ટ્સના આધારે મોસુલમાં આઈએસ પર આક્રમણ કરવાની ઘોષણા ઈરાકના પ્રધાનમંત્રી હૈદર અલ આબ્દીએ સોમવારે કરી હતી. તેમણે કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય,ઐતિહાસિક શહેર પર ફરી અધિકાર મેળવવા અને 10 લાખથી વધારે નિવાસીઓને આઈએસના આતંકની ક્રૂરતાથી આઝાદી અપાવવાની શરૂઆત થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે, આજે હું તમને આઈએસથી આઝાદ કરનારા વીર અભિયાનની શરૂઆતની ઘોષણા કરું છું. આબ્દીએ કહ્યું કે આપણે મોસુલની આઝાદી અને આઈએસમાંથી તમારી મુક્તિના જશ્નમાં મળશું. જે પછી આપણે બધા ફરી એક વાર સાથે હશું. દરેક ધર્મગુરૂ સાથે હશે અને બધા મળીને મોસુલ બનાવીશું. કમ્બાઈંડ જોઈંટ ટાસ્ક ફોર્સ ઓપરેશન ઈન્હેરેંટ રિઝોલ્વના કમાંડર લેફ્ટનંટ જનરલ સ્ટીફેન ટાફનસેંડના જણાવ્યા અનુસાર લગભગ 54000થી વધારે ઈરાકી સૈનિક મોસુલને મુક્ત કરાવવા જોડાયા છે. ઈરાકમાં આઈએસથી લડી રહેલા અમેરિકન નેતૃત્વવાળા ગઠબંધનમાં ઘણા સમૂહ જોડાયા છે. આબ્દીના જણાવ્યા અનુસાર આક્રમણની યોજના અનુસાર માત્ર ઈરાકી સેના અને રાષ્ટ્રીય પોલીસ મોસુલમાં પ્રવેશ લેશે. મોસુલ ઈરાકનું બીજુ મોટુ શહેર છે જેના પર આઈએસનો જૂન 2014થી કબ્જો છે. અમેરિકન સૈન્યના અધિકારીઓના અનુમાન અનુસાર મોસુલમાં આઈએસના 5000થી વધારે સીએનએનએ આઈએસના સમર્થકોની સંખ્યા 7000 જણાવી હતી. અમેરિકાના રક્ષામંત્રી એશ કાર્ટર અનુસાર આ આઈએસને કાયમ માટે નાબૂદ કરવાના અભિયાનની નિર્ણાયક ક્ષણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget