શોધખોળ કરો

Israel-Palestine યુદ્ધની અસર હવે ભારત પર, આ જરૂરી વસ્તુઓ થશે મોંઘી, ભાવ પહોંચશે આસમાને.....

હવે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલનો પુરવઠો લોકોના ઘરનું બજેટ બગાડી શકે છે. આનાથી સંબંધિત ઉત્પાદનોના ભાવમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે.

Israel-Palestine war: છેલ્લા એક અઠવાડિયાથી ઇઝરાયેલ અને હમાવ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ સતત લાંબુ ચાલતું હોવાથી ઈરાન અને લેબેનોન જેવા દેશો પણ આ યુદ્ધમાં જોડાય તેવી શક્યતા વધી છે, જો આમ થશે તો ભારતમાં લોકોને વધુ મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. નોંધનીય છે કે રશિયા અને યૂક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઘઉં, ચોખા અને અન્ય ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. હવે ભારતમાં વધુ એક મોંઘવારી આવશે, જાણો ડિટેલ્સ...

હવે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલનો પુરવઠો લોકોના ઘરનું બજેટ બગાડી શકે છે. આનાથી સંબંધિત ઉત્પાદનોના ભાવમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. ગત સપ્તાહ દરમિયાન ક્રૂડ ઓઈલના સપ્લાયને અસર થઈ હતી અને તેની કિંમતમાં વધારો થયો હતો. શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ 2 ડોલર વધીને પ્રતિ બેરલ 87 ડોલરની નજીક પહોંચી ગયું હતું.

હજુ પણ વધી શકે છે ક્રૂડ ઓઇલ -
એવી આશંકા છે કે ઈરાન પણ આ હુમલામાં ભાગ લઈ શકે છે. ઈરાન ક્રૂડ ઓઈલનો મોટો ઉત્પાદક દેશ છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં કાચા તેલની કિંમતો વધુ વધી શકે છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલ પર નિર્ભર ઉત્પાદનોની કિંમતો વધી શકે છે.

કઇ વસ્તુઓના વધી શકે છે ભાવ 
બિઝનેસ ટૂડે અનુસાર, નિષ્ણાતો માને છે કે જો યુદ્ધ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે તો અશ્મિભૂત ઇંધણ પર નિર્ભર ચીજવસ્તુઓના ભાવ ઝડપથી વધશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ ટેલિવિઝન, વૉશિંગ મશીન અને અન્ય વસ્તુઓની કિંમતોમાં વધારો થવાની સંભાવના છે.

તહેવારોની સિઝનમાં નહીં વધે ભાવ 
તહેવારોની સિઝનમાં ભારતીય બજારમાં આ વસ્તુઓનો સ્ટૉક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેના કારણે તેની કિંમતો સ્થિર રહેશે. જોકે આ પછી સામાનના ભાવમાં વધારો જોવા મળી શકે છે. કાચા માલના સપ્લાય પર અસરને કારણે પ્લાસ્ટિક અને અન્ય વસ્તુઓના ભાવ વધી શકે છે.

ડેઇલી યૂઝની વસ્તુઓ પણ વધી શકે છે 
યુદ્ધની અસર રોજિંદા ઉપયોગની વસ્તુઓ પર પણ જોવા મળી શકે છે. FMCG સેક્ટરમાં સામાનના ભાવમાં વધારો થઈ શકે છે. નોંધનીય છે કે દેશમાં FMCG કંપનીઓ પહેલેથી જ ઓછી માંગ સાથે સંઘર્ષ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget