શોધખોળ કરો

Sanctions: કિમ જોંગ ઉન દ્વારા વારંવાર કરતા મિસાઇલ ટેસ્ટિંગથી ગભરાયુ જાપાન, હવે ઉત્તર કોરિયા માટે લીધો આ મોટો નિર્ણય

માત્સુનોએ કહ્યું - અમે ઉત્તર કોરિયાની વારંવારની ઉકસાવનારી કાર્યવાહીને સહન નથી કરી શકતા, જેનાથી જાપાનની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને ખતરો છે. 

Japan New Sanctions On NK: જાપાને (Japan) હવે ઉત્તર કોરિયા (North Korea) પર નવા પ્રતિબંધો લગાવવાનો ફેંસલો કર્યો છે. મંગળવારે મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાજૂ માત્સુનોએ બતાવ્યુ કે જાપાન મિસાઇલોના વિકેસમાં સામેલ સમૂહોની સંપતિને ફ્રિઝ કરીને ઉત્તર કોરિયા વિરુદ્ધ વધારાના પ્રતિબંધો લગાવશે. માત્સુનોએ કહ્યું - અમે ઉત્તર કોરિયાની વારંવારની ઉકસાવનારી કાર્યવાહીને સહન નથી કરી શકતા, જેનાથી જાપાનની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને ખતરો છે. 

જાપાનની ઉપર છોડી હતી ઉત્તર કોરિયાએ મિસાઇલો - 
જાપાને નવા પ્રતિબંધો લગાવવાનો ફેંસલો ત્યારે લીધો જ્યારે ઉત્તર કોરિયા છેલ્લા કેટલાક દિવસોથી સતત મિસાઇલો ટેસ્ટિંગ કરી રહ્યું છે. સ્થિતિ એટલી બગડી ગઇ  છે કે ઉત્તર કોરિયાએ જાપાનની ઉપરથી મિસાઇલો ફાયર ટેસ્ટિંગ કરવાનુ શરૂ કરી દીધુ છે. આ પછી જાપાનમાં સુરક્ષાને લઇને સ્થિતિ ચિંતાજનક બની ગઇ હતી. જાપાનને ઇમર્જન્સી એલર્ટ સુધી જાહેરાત કરવી પડી હતી. આ જ કારણ છે કે હવે જાપાને ઉત્તર કોરિયા વિરુદ્ધ નવા પ્રતિબંધો લગાવવાનો ફેંસલો કર્યો છે.  

એપ્રિલમાં પમ લગાવવામાં આવ્યા હતા પ્રતિબંધો -
આ પહેલા, એપ્રિલ મહિનામાં પણ જાપાને ઉત્તર કોરિયા પર મિસાઇલ ડેવલપમેન્ટ (Missile Development)ને લઇને પ્રતિબંધો લગાવ્યા હતા, સરકારે પ્યૉંગપાંગના પરમાણું અને મિસાઇલ વિકાસ કાર્યક્રમોમાં સામેલ થવા માટે ચાર રશિયન વ્યક્તિઓની સંપતિને ફ્રિઝ કરીને ઉત્તર કોરિયા વિરુદ્ધ પ્રતિબંધોનો વિસ્તાર કર્યો હતો.  

North Korea: બેકાબૂ થયો તાનાશાહ કિમ જોંગ ઉન, જાપાનની ઉપરથી છોડી બે ઘાતક મિસાઇલ, લોકોમાં ભય - 

North Korea Missile Test: ઉત્તર કોરિયાએો પોતાના હથિયારોનુ ટેસ્ટિંગ કરવાની સીરીઝમાં વધુ એક મિસાઇલ જાપાન (Japan)ની ઉપરથી છોડીને ભયનો માહાલો ઉભો કરી દીધો છે. ઉત્તર કોરિયાએ પ્રશાંત મહાસાગર (Pacific Ocean)માં જાપાનની ઉપરથી આને છોડી છે, કિંમ જોંગ ઉન (Kim Jong-un)ની હરકતથી જાપાનમાં હડકંપ મચી ગયો છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા (Fumio Kishida ) એ ઉત્તર કોરિયાના આ મિસાઇલ ટેસ્ટની નિંદા કરી છે. જાપાનમાં ઇમર્જન્સીમાં કેટલાક વિસ્તારોમાં ટ્રેનોને રોકી દેવામાં આવી છે.

રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર કોરિયાએ 10 દિવસની અંદર આ પાંચમી બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણ કર્યુ છે, એવી અટકળો છે કે તાનાશાહ કિમ જોંગ ઉન તે પાંચ વર્ષમાં પોતાના પહેલા પરમાણુ પરીક્ષણ માટે કમ કરી રહ્યો છે. 

ઉત્તરી જાપાનમાં લોકોમાં ભય, સુરક્ષિત વિસ્તારોમાં જવા કહેવાયુ - 
ઉત્તર કોરિયન મિસાઇલો વિશે જાપાની કૉસ્ટલ ગાર્ડ અને દક્ષિણ કોરિયાની જૉઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફને જાણવા મળ્યુ છે કે, આ પછી ઉત્તરી જાપાનના નિવાસીઓને સલાહ આપવામાં આવી છે કે, તે સુરક્ષિત જગ્યાઓ પર શરણ લઇ લે. ઉત્તર-પૂર્વી હોક્કાઇડો અને આઓમોરી ક્ષેત્રોમાં ટ્રેન સેવાઓ સ્થાયી રીતે રોકી દેવામાં આવી છે. 

22 મિનીટ સુધી હવામાં રહી મિસાઇલ-
જાપાનના સાર્વજનિક પ્રસારક એનએચકે કહ્યું કે મિસાઇલે લગભગ 4,000 કિલોમીટર સુધી ઉડાન ભરી અને 1,000 કિલોમીટરની ઉંચાઇ સુધી ગઇ, જે લગભગ 22 મિનીટ સુધી હવામાં રહ્યા બાદ પ્રશાંત મહાસાગરમાં પડી, આને ચીની સીમાની પાસેથી ઉત્તરમાં લૉન્ચ કરવામાં આવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget