શોધખોળ કરો

Joe Biden : અમેરિકી રાષ્ટ્રપતિ પહેલીવાર આવશે ભારતની મુલાકાતે, તારીખ થઈ જાહેર

જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમની એકેય ભારત યાત્રા થઈ નથી. પરંતુ આખરે તેમની ભારત યાત્રાને લઈને સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે.

US President Joe Biden : અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની ભારતની મુલાકાતને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બાઈડેનની ભારત મુલાકાતની તારીખો સામે આવી છે. દક્ષિણ અને મધ્ય એશિયાના સહાયક સચિવ ડોનાલ્ડ લુએ આ પ્રસ્તાવિત મુલાકાત વિશે માહિતી આપી છે.  બાઈડેનની ભારત મુલાકાત બંને દેશોના સંબંધોને ધ્યાનમાં રાખી ખુબ જ મહત્વપૂર્ણ રહેશે તેમ અમેરિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.  

જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમની એકેય ભારત યાત્રા થઈ નથી. પરંતુ આખરે તેમની ભારત યાત્રાને લઈને સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. 

દક્ષિણ અને મધ્ય એશિયાના સહાયક સચિવ ડોનાલ્ડ લુએ બાઈડેનની મુલાકાતને લઈને કહ્યું હતું કે, બાયડેન સપ્ટેમ્બરમાં ભારત આવવા માટે આતુર છે. G-20માં ભારતનું નેતૃત્વ વિશ્વમાં સકારાત્મકતા માટે એક તાકાત તરીકે ઊભા રહેવાની તેની ક્ષમતાને વધુ વિસ્તૃત કરે છે. અમેરિકાએ આ વિશે કહ્યું હતું કે, 2024 અમેરિકા અને ભારતના સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

તેમણે કહ્યું હતું કે, અલબત્ત તે એક મોટું વર્ષ બની હશે. ભારત જી-20ની યજમાની કરી રહ્યું છે. આ વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સ એપેકનું આયોજન કરી રહ્યું છે. જાપાન G-7ની યજમાની કરી રહ્યું છે. અમારી પાસે ક્વાડના ઘણા સભ્યો છે જેઓ નેતૃત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. દક્ષિણ અને મધ્ય એશિયા માટે રાજ્યના સહાયક સચિવ ડોનાલ્ડ લુએ ગુરુવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “તે અમને તમામ દેશોને સાથે લાવવાની તક આપે છે.

બાઈડેનની આ પહેલી ભારત મુલાકાત

તેમણે કહ્યું હતું કે, હું જાણું છું કે અમારા રાષ્ટ્રપતિ સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાત લેવા માટે આતુર છે. G-20 નેતાઓની સમિટના ભાગરૂપે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. આગામી થોડા મહિનામાં શું થવાનું છે તે અંગે અમે ખરેખર ઉત્સાહિત છીએ. આ નવા વર્ષમાં અમને ત્રણ મહિનાથી થોડો વધુ સમય થયો છે અને અમારી પાસે ઘણી બધી રોમાંચક ઘટનાઓ બની છે. અમે આવનારા થોડા મહિનાઓમાં થનારી ઘટનાક્રમને લઈને ખરેખર ઉત્સાહિત છીએ.

G-20 વિદેશ મંત્રીઓની બેઠકની પ્રશંસા

અમેરિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, માર્ચમાં ડૉ. એસ. જયશંકરે મંત્રી-સ્તરની બેઠક માટે તેમના ક્વોડ સમકક્ષોની યજમાની કરી હતી અને ચારેય વિદેશ મંત્રીઓએ રાયસિના સંવાદમાં ભાગ લીધો હતો. ક્વાડના વિદેશ પ્રધાનો સાથે આ પહેલી જાહેર ચર્ચા હતી. તેમણે કહ્યું હતું કે, ગયા મહિને G-20 વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરીને ભારતે કરેલા અદ્ભુત કાર્ય માટે અમે આભારી છીએ. અમે સપ્ટેમ્બરમાં નવી દિલ્હી લીડરશિપ સમિટ સહિત આ વર્ષે અનેક જી-20 બેઠકોમાં સક્રિયપણે ભાગ લેવા માટે આતુર છીએ."

ભારતે દેશોના વિચારોનો મોટો એજન્ડા તૈયાર કર્યો

વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતે એક એજન્ડા સેટ કર્યો કે જેનાથી તેઓ વિશ્વના કેટલાક સૌથી મોટા પડકારો પર ચર્ચા કરી શકે અને નક્કર ઉકેલો શોધવા ઇરાદાપૂર્વક વિચાર કરી શકે.

ટોપ સ્ટોરી

ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ
Pakistan Honour Killings: જીન્સ પહેરવા બદલ ઓનર કિલિંગ ? ખતરામાં છે આ મુસ્લિમ દેશની છોકરીઓ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget