માલદીવ પહોંચ્યા PM મોદી, સર્વોચ્ચ સન્માન ‘નિશાન ઇઝ્ઝુદ્દીન’થી સન્માનિત કરાયા, સંસદને સંબોધી
વડાપ્રધાન મોદી પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ પર માલદીવ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને માલદીવના સૌથી મોટા સન્માન નિશાન ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ માલેના રિપબ્લિક સ્ક્વેયરમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે બેઠક કરી હતી. દરમિયાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, મને ખુશી છે કે મારા બીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસમાં માલદીવમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. અમારા દેશોએ થોડા દિવસો અગાઉ ઇદનો તહેવાર હર્ષ અને ઉલ્લાસથી મનાવ્યો હતો.Furthering friendship with a key maritime neighbour. The Prime Minister landed in the Republic of Maldives, where he was received by Foreign Minister @abdulla_shahid and other eminent dignitaries. PM will hold talks with President @ibusolih and address the People’s Majlis. pic.twitter.com/LB4lJpjNBP
— PMO India (@PMOIndia) June 8, 2019
મોદીએ કહ્યું કે, આજે મને માલદીવના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયો છે. તમે મને નહી પરંતુ આખા ભારતને એક નવું ગૌરવ આપ્યું છે. નિશાન ઇઝ્ઝુદ્દીનનું સન્માન મારા માટે હર્ષ અને ગર્વનો વિષય છે. આ બંન્ને દેશો વચ્ચેની મિત્રતા અને ઘનિષ્ઠ સંબંધોનું સન્માન છે. સુનામી હોય કે પીવાના પાણીની સમસ્યા ભારત હંમેશાથી માલદીવની સાથે ઉભું છે અને મદદ માટે હંમેશા આગળ આવે છે. ભારત અને માલદીવમાં ચૂંટણીનો જનાદેશ સ્પષ્ટ છે કે બંન્ને દેશોના લોકો સ્થિરતા અને વિકાસ ઇચ્છે છે.Reached the Republic of Maldives. This visit indicates the importance India attaches to strong ties with the Republic of Maldives and the desire to boost cooperation in various spheres. pic.twitter.com/EwpwMzThvH
— Narendra Modi (@narendramodi) June 8, 2019
Mutually beneficial partnership Warm discussions marked the meeting between PM @narendramodi & President of Maldives @ibusolih. Focus on further deepening our special relationship by expanding cooperation across sectors. pic.twitter.com/teJz2SZxMO
— Raveesh Kumar (@MEAIndia) June 8, 2019
Friendship forever! PM @narendramodi arrives in Male, capital of Maldives to a warm reception by Foreign Minister @abdulla_shahid. PM was last here for President @ibusolih ‘s inauguration ceremony in November 2018. #Neighbourhoodfirst@MDVForeign @presidencymv pic.twitter.com/yUYWMgiDmf
— Raveesh Kumar (@MEAIndia) June 8, 2019