શોધખોળ કરો

Viral Video: મેટ્રોમાં જ બાથટબ લઈને નહાવા બેસી ગયો શખ્સ, લોકોએ રોક્યો તો થઈ લડાઈ, જુઓ વીડિયો

એક એવો જ અજીબોગરીબ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને હસવું આવશે અને તમે હેરાન પણ થઈ જશો અને વિચારશો કે ખરેખર દુનિયામાં આવા લોકો પણ છે.

Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ કંઇક ને કંઇક વાયરલ થાય છે. આવા વાયરલ વીડિયો જોયા પછી ઘણી વાર હાસવું આવે છે તો ક્યારેક આશ્ચર્ય પણ થાય છે. આ દિવસોમાં એક એવો જ અજીબોગરીબ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને હસવું આવશે અને તમે હેરાન પણ થઈ જશો અને વિચારશો કે ખરેખર દુનિયામાં આવા લોકો પણ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો અમેરિકાના ન્યૂયોર્કનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં તમે એક માણસને જોશો, જેણે પોતાનો શર્ટ ઉતારીને મેટ્રોની અંદર જ બાથટબ મૂક્યું છે. વાયરલ વીડિયોમાં તમે આ વ્યક્તિને મેટ્રોની અંદર બાથટબમાં નહાતા જોઈ શકો છો.

આ વ્યક્તિને આમ બાથટબમાં નહાતો જોઈને મેટ્રોમાં હાજર દરેક લોકો ચોંકી જાય છે. વીડિયોમાં તમે જોશો કે કેટલાક મુસાફરો આ વ્યક્તિને નહાવાથી રોકે છે. આ પછી બોલાચાલી શરૂ થાય છે અને મામલો મારામારી સુધી પહોંચે છે. ઝઘડો શરૂ થતાંની સાથે જ મેટ્રોની અંદર કેટલાક લોકો વચ્ચે આવીને બધાને શાંત પાડ્યા.

શું આ બધું સ્ક્રિપ્ટેડ હતું?

આ વીડિયો જોયા બાદ ઘણા લોકો તેને સ્ક્રિપ્ટેડ કહી રહ્યા છે. અમે પુષ્ટિ કરી શકતા નથી કે તે સ્ક્રિપ્ટેડ હતું કે ખરેખર થયું હતું. જો કે, થોડા દિવસો પહેલા આ વ્યક્તિનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. તે વીડિયોમાં આ વ્યક્તિ રસ્તા પર પડેલો જોવા મળે છે, ત્યારબાદ એક મહિલા તેને ખાવાનું આપે છે અને બાદમાં તેને ઘરે લઈ જાય છે. આ જ કારણ છે કે લોકો એવું કહી રહ્યા છે કે આ વ્યક્તિ જાણી જોઈને આવા ડ્રામા કરે છે.

વીડિયોને 4.9 મિલિયન વ્યૂઝ મળ્યાઃ

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ENTERTAINMENT NETWORK નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 25 ઓગસ્ટના રોજ શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 4.9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. 1.40 લાખથી વધુ ટ્વિટર યુઝર્સે પણ આ વીડિયોને લાઈક કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર

IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો

રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું

ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો

એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર

Embed widget