શોધખોળ કરો

Most Followed Accounts on Twitter: વિશ્વમાં બરાક ઓબામાના ટ્વિટર પર સૌથી વધારે ફોલોર્સ, જુઓ ટોપ-10 લિસ્ટ

રાજનીતિથી હટ્યા બાદથી ઓબામા મોટે ભાગે ઓમાબા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યોને લઈને ટ્વિટ કરતા રહે છે.

Most Followed Accounts on Twitter: ભારતના પ્રથાનમંદ્રી નરેન્દ્ર મોદીના ટ્વિટર પર ફોલોઓર્સની સંખ્યા 7 કરોડ કરાતં વધારે થઈ ગઈ છે. તેની સાથે જ તેઓ સૌથી વધારે ફોલો કરનાર એક્ટિવ નેતાની યાદીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટરમ્પને પછાડીને પ્રથમ સ્થાન પર પહોંચી ગયા છે. પંરતુ શું તમને ખબર છે વિશ્વમાં ટ્વિટર પર સૌથી વધારે ફોલો થનાર વ્યક્તિ કોણ છે. આજે અમે તમને વિશ્વના એવા જ ટોપ-10 લોકો વિશે જણાવી રહ્યા છીએ જેને ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સ છે.

આ યાદીમાં પ્રથમ સ્થાન પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નામ આવે છે. ટ્વિટર પર ઓબામાના 12 કરોડ 98 લાખ ફોલોઅર્સ છે. રાજનીતિથી હટ્યા બાદથી ઓબામા મોટે ભાગે ઓમાબા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યોને લઈને ટ્વિટ કરતા રહે છે.

યાદીમાં બીજા નંબર પર છે જસ્ટિન બીબર

બીજા નંબર પર બ્રિટનના ગાયક અને યૂથ આઈકોન જસ્ટિન બીબરનું નામ આવે છે. તેના ટ્વિટર પર 11.38 કરોડ ફોલોઅર્સ છે. તેની સાથે જ ટ્વિટરની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં તે સાતમાં નંબર પર છે.

આ યાદીમાં ત્રીજા સ્થાન પર અમેરિકાની જાણીતી પોપ સ્ટાર કેટી પેરીનું નામ આવે છે. ટ્વિટર પર લગભગ તેના 10 કરોડ 88 લાખ ફોલોઅર્સ છે. સાથે જ ટ્વિટરની સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં તે બીજા સ્થાન પર છે.

રિહાના ચોથા તો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પાંચમાં સથાન પર

જાણીતી ગાયક રિહાના આ યાદીમાં ચોથા સ્થાન પર છે. ટ્વિટર પર તેના 10 કરોડ 26 લાખ ફોલોઅર્સ છે. રિહાના મોટેભાગે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાની રેલીમાં તેના ગિતનો ઉપયોગને લઈને ટ્રમ્પની ટીકા કરતું રિહાનાનું ટ્વીટ ખાસ ચર્ચામાં આવ્યું હતું.

પોર્ટુગલના જાણીતી ફુટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો આ યાદીમાં પાંચમાં સ્થાન પર છે. તેના ટ્વિટર પર 9 કરોડ 31 લાખ ફોલોઅર્સ છે. તેની સાથે જ તે ટ્વિટર પર સૌથી વધારે પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં ચોથા સ્થાન પર છે.

આ છે ટ્વિટર પર ફોલો થનાર વિશ્વની ટોપ-10 સેલિબ્રિટીઓની યાદી

                 નામ            ટ્વિટર પર ફોલોઅર્સ

  1. બરાક ઓબામા          98 કરોડ
  2. જસ્ટિન બીબર           38 કરોડ
  3. કૈટી પેરી                     88 કરોડ
  4. રિહાના                      26 કરોડ
  5. ક્રિસ્ટીયાનો રોનાલ્ડો   31 કરોડ
  6. ટેલર સ્વિફ્ટ               85 કરોડ
  7. લેડી ગાગા                 36 કરોડ
  8. એરીઆના ગ્રાન્ડે        36 કરોડ
  9. એલન ડીજેનેરસ         80 કરોડ
  10. કિમ કારદાશિયાં           7 કરોડ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Crime News: MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ramji Thakor | મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ભુવાજીની શરણે | CongressBharuch Politics | મનસુખ વસાવાની સભામાં અચાનક સ્ટેજ પર ચઢી ગયો યુવક અને ગણાવી દીધી બધી સમસ્યાSaurashtra University | પરીક્ષાના એક કલાક પહેલા જ યુનિ.નું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહનો આરોપHeat Stroke Case| રાજ્યની હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં થયો વધારો, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Crime News: MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો
લોકસભા ચૂંટણી 2024: એક એવો ઉમેદવાર જેની બે પત્નીઓ કરી રહી છે પતિ માટે ચૂંટણી પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: એક એવો ઉમેદવાર જેની બે પત્નીઓ કરી રહી છે પતિ માટે ચૂંટણી પ્રચાર
HRA Claim: ઇન્કમ ટેક્સ વિભાગ તમને મોકલી શકે છે નોટિસ, હંમેશા તૈયાર રાખો આ દસ્તાવેજો
HRA Claim: ઇન્કમ ટેક્સ વિભાગ તમને મોકલી શકે છે નોટિસ, હંમેશા તૈયાર રાખો આ દસ્તાવેજો
Mehsana Lok Sabha Seat: મહેસાણાના વધુ એક ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સોગંદ લેવાયા, ઉમેદવારે લીધા ભુવાના આશીર્વાદ
મહેસાણાના વધુ એક ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સોગંદ લેવાયા, ઉમેદવારે લીધા ભુવાના આશીર્વાદ
Vadodara: ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની લુખ્ખાગિરી, લાકડી લઈને મારવા પહોંચ્યા
Vadodara: ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની લુખ્ખાગિરી, લાકડી લઈને મારવા પહોંચ્યા
Embed widget