શોધખોળ કરો
Advertisement
ભારતની 500 અને 2000 ની નોટ પર નેપાળે લગાવ્યો પ્રતિબંધ, નોટોને ગણાવી ગેરકાયદેસર
કાઠમાંડૂઃ નેપાલ રાષ્ટ્ર બેંકે ભારતની 500 અને 2000 રૂપિયાની નવી ચલણી નોટોના ઉપયોગને લઇને મોટી જાહેરાત કરી છે. નેપાલમાં ભારતે બહાર પાડેલા નવી 500 અને 2000 ની ચલણી નોટો અનઅધિકૃત અને ગેરકાયદે ગણાવી છે.
ઑન લાઇન ખબર ડૉટ કોમ અનુસાર બેંકના પ્રવક્તા નારાયણ પૌદેલે જણાવ્યું હતું કે, નવી ચલણી નોટ નેપાલમાં કાયદેસર નથી.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે 8 નવેંબરે 1000 અને 500 નોટો રદ્દ કરીને 2000 અને 500 નવી નોટ ચલણમાં મુકવાની જાહેરાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ગુજરાત
Advertisement