શોધખોળ કરો

PM મોદી પર સાપ ફેંકવાની ધમકી આપનારી પાકિસ્તાની સિંગરને મળી નોટિસ, કહ્યું- ભારતીયો ‘ગદ્દાર પાકિસ્તાનીઓ’થી અનેક ગણા સારા

પાકિસ્તાનના વન્યજીવ વિભાગે ગેરકાનૂની રીતે સાપ અને મગરમચ્છ રાખવા મુદ્દે દંડ ભરવા કહ્યું છે. તેણીએ કલ્પનામાં પણ આવું વિચાર્યુ નહોતું અને દંડની નોટિસ મળતા સમસમી ઉઠી હતી.

કરાચીઃ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઈને તેમના પર સાપ અને મગરમચ્છ પર ફેંકવાની ધમકી આપનારી પાકિસ્તાની સિંગર રાબી પીરઝાદા એક અલગ જ પ્રકારની મુશ્કેલીમાં પડી ગઈ છે. પાકિસ્તાનના વન્યજીવ વિભાગે ગેરકાનૂની રીતે સાપ અને મગરમચ્છ રાખવા મુદ્દે દંડ ભરવા કહ્યું છે. તેણીએ કલ્પનામાં પણ આવું વિચાર્યુ નહોતું અને દંડની નોટિસ મળતા સમસમી ઉઠી હતી. PM મોદી પર સાપ ફેંકવાની ધમકી આપનારી પાકિસ્તાની સિંગરને મળી નોટિસ, કહ્યું- ભારતીયો ‘ગદ્દાર પાકિસ્તાનીઓ’થી અનેક ગણા સારા પીરઝાદાને લાગતું હતું કે, હું એક મોટું દેશભક્તિનું કામ કરી રહી છું પરંતુ આ કામ ગેરકાનૂની નીકળ્યું અને દંડની નોટિસ ફટકારવામાં આવી. પીરઝાદાએ કહ્યું, સાપ અને મગરમચ્છ મારા નથી અને આવી જ વાતોથી ખબર પડે છે કે અનેક ભારતીયો ગદ્દાર પાકિસ્તાનીઓથી અનેક ગણા સારા છે. જે બાદ તેણે વન્યજીવ વિભાગને ખરીખોટી પણ સંભળાવી હતી. PM મોદી પર સાપ ફેંકવાની ધમકી આપનારી પાકિસ્તાની સિંગરને મળી નોટિસ, કહ્યું- ભારતીયો ‘ગદ્દાર પાકિસ્તાનીઓ’થી અનેક ગણા સારા પાકિસ્તાની પોપ સિંગર રબી પિરજાદાઓ પોતાની બ્યુટિ સલોનમાં વિદેશી પ્રાણીઓને રાખ્યા છે. આ પ્રાણીઓ, સરિસૃપોની સાથે તે ફોટો સોશિયલ મીડિયામાં મુકે છે. પોપ સિંગર રબી પિરજાદા પોતાની સાથે વિવિધ સાપ, મગરમચ્છ રાખે છે. આ વાતને લઈને તેની પર કાર્યવાહી થઈ શકે છે. પાકિસ્તાનના વાઈલ્ડ લાઈફ એક્ટ અનુસાર તેને 2 વર્ષની સજા પણ થઈ શકે છે.  અગાઉ પણ તેને સલમાન ખાનનો વિરોધ કર્યો હતો ત્યારે તે ચર્ચામાં આવી હતી. સાપની સાથે તેણીએ કાશ્મીર મુદ્દે ભારતને ધમકી આપી હતી.
View this post on Instagram
 
‪Seriously 😂‬

A post shared by Rabi Pirzada (@rabi.fairy) on

APMCના વેપારીઓને સરકારે આપી મોટી રાહત, એક કરોડથી વધુ રોકડ વ્યવહાર પર 2 ટકા TDSમાંથી મળી મુક્તિ TVના આ સ્ટાર એક્ટરે પત્નીને કરી લિપલૉક KISS, તસવીર થઈ વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget