શોધખોળ કરો

ત્રણ દિવસમાં પાકિસ્તાને 200થી વધુ મિસાઇલ ફેંકી, લોકોમાં ભયનો માહોલ

આ મિસાઇલ હુમલામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા અથવા માર્યા ગયા છે તેની કોઇ જાણકારી હજુ સુધી મળી શકી નથી

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ જ્યાં એક તરફ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ છે અને પાડોશી દેશ યુદ્ધની ધમકી આપી રહ્યો છે તો બીજી તરફ પાકિસ્તાને પોતાના અન્ય પાડોશી દેશ અફઘાનિસ્તાનની સરહદ પર છેલ્લા ત્રણ દિવસમા 200 મિસાઇલ ફેંકી છે. પાકિસ્તાન તરફથી આ મિસાઇલ અફઘાનિસ્તાનના કુનાર પ્રાન્તના ક્ષેત્રમાં ફાયર કરવામાં આવી છે. કુનાર પ્રાન્તના રાજ્યપાલના પ્રવક્તા અબ્દુલ ઘાનીએ આ જાણકારી આપી હતી. સ્થાનિક મીડિયા ટોલો  ન્યૂઝના કહેવા પ્રમાણે, આ મિસાઇલથી ચાર ઘર સંપૂર્ણ રીતે નષ્ટ પામ્યા હતા. જોકે, આ મિસાઇલ હુમલામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા અથવા માર્યા ગયા છે તેની કોઇ જાણકારી હજુ સુધી મળી શકી નથી. રિપોર્ટ અનુસાર, આ તમામ મિસાઇલ જેહાદી આતંકી સંગઠન તહરિક-એ-તાલિબાનના અડ્ડાઓ પર ફાયર કરાઇ છે જે પઝહોક વિસ્તારમાં હતા. અફઘાની એજન્સીઓના સૂત્રોના મતે સરહદ પારથી ભારે હથિયારોથી ફાયરિંગ છેલ્લા કેટલાક દિવસથી સતત થઇ રહી છે જેનાથી લોકોમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન માટે પડકાર બની ચૂક્યું છે. પાકિસ્તાની સૈન્યએ એક મોટી ટૂકડી ઘણા સમયથી તેમની સામે જંગ લડી રહી છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પણ એલઓસી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંન્ને તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇમરાન ખાનને ભારત સાથે વાતચીત મારફતે ઉકેલ લાવવાની સલાહ આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget