શોધખોળ કરો

પાકિસ્તાનનો દાવો- તેમણે 100 કિમી સુધી મારી શકે તેવું રોકેટ બનાવ્યું, સૈન્યમાં કર્યું સામેલ

ઇસ્લામાબાદઃપાકિસ્તાની સૈન્યએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેમણે દેશમાં નિર્મિત 100 કિલોમીટરથી વધુની રેન્જ સુધી માર કરી શકે તેવા રોકેટને પોતાની સૈન્યમાં સામેલ કર્યા છે. ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેસન્શે કહ્યું કે, રોકેટ એ-100 પાકિસ્તાની વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ દેશમાં બનાવ્યા છે. પાકિસ્તાની સૈન્યની મીડિયા વિંગે કહ્યું કે, 100 કિલોમીટરથી વધુની મારક ક્ષમતાની સાથે રોકેટ ખૂબ અસરદાર છે જે દુશ્મનને એક થતા રોકી શકે છે. આ સમારોહમાં સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા મુખ્ય અતિથિ હતા. બાજવાએ રોકેટ બનાવનારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં પાકિસ્તાની સૈન્ય મજબૂત થઇ છે અને તેમની ક્ષમતા દિવસે દિવસે વધી રહી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ભારતમાં હથિયારોની રેસ લાગી હોય તેવું લાગી રહ્યું છે. બંન્ને પાડોશી દેશો વચ્ચે કાશ્મીર મુદ્દા પર વારંવાર તણાવ ઉભા થાય છે. આ સાથે નિયંત્રણ રેખા પર પણ સ્થિતિ ગંભીર બની રહે છે. બંન્ને દેશો પરમાણુ શક્તિ ધરાવતા દેશ છે.

ટોપ સ્ટોરી

ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ

પેરાગ્વેમાં તખ્તાપલટ, મહાભિયોગથી દૂર કરાયા રાષ્ટ્રપતિ સૈંટીયાગો, જાણો કેમ કરવામાં આવ્યા નજરકેદ

આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર

USA: અમેરિકામાં ભારે વરસાદથી તારાજી, પૂરગ્રસ્ત જ્યોર્જિયા અને ટેનેસીમાં વીજપુરવઠો-મોબાઈલ નેટવર્ક ઠપ્પ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી

Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ

દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી

PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક

Embed widget