શોધખોળ કરો

વ્યાપારિક સંબંધો ખત્મ કર્યા બાદ પાકિસ્તાને ભારતીય ફિલ્મો પર મુક્યો પ્રતિબંધ

નોંધનીય છે કે આજે પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસને પણ વાઘા બોર્ડર પર રોકી દીધી હતી. જેને કારણે પ્રવાસીઓ ફસાઇ ગયા હતા

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી 370 આર્ટિકલ હટાવવાના કારણે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ રદ કરીને રાજ્યના બે ભાગલા પાડી તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દીધા છે. જેને કારણે પાકિસ્તાને ભારત સાથેના તમામ વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા છે. એટલુ જ નહી પાકિસ્તાને તેમને ત્યાં ભારતીય ફિલ્મો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. નોંધનીય છે કે આજે પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસને પણ વાઘા બોર્ડર પર રોકી દીધી હતી. જેને કારણે પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. એક રિપોર્ટ અનુસાર, ભારતના કાશ્મીર પરના પગલાથી પાકિસ્તાને પોતાને ત્યાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સૂચના અને પ્રસારણ મામલાના વિશેષ સલાહકાર ડોક્ટર ફિરદૌસ આશિક અવાને કહ્યું કે, પાકિસ્તાનના સિનેમાઘરોમાં કોઇ પણ હિંદુસ્તાનની ફિલ્મ બતાવવામાં આવશે નહીં. વાસ્તવમાં જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને ખત્મ કરતા પાકિસ્તાનની ઇમરાન સરકાર પર કટ્ટરપંથીઓ અને સૈન્યનું જોરદાર દબાણ છે. પાકિસ્તાનમાં ભારતના આ નિર્ણયથી ઇમરાન સરકારની નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ કારણ છે કે પાકિસ્તાન સરકારને આર્ટિકલ 370 ખત્મ કરવાના વિરોધમાં ભારત સાથે વ્યાપારિક સંબંધો ખત્મ કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

Embed widget